________________
૨૪૯
ભગવાન અરિ તદેવ એ સમજાવે છે. કેમકે એ ત્રણ લેાકના અંધુ છે, સાચા સ્નેહી છે, અત્યંત ઉત્કૃષ્ટ તીર્થંકર નામકર્માદિના પુણ્યના પ્રાગ્ભારવાળા છે, પરમ કારુણિક છે. એમની અનાદિ . વિશિષ્ટ ચેાગ્યતા અર્થાત વિશિષ્ટ તથાભવ્યતાના મળે એ પ્રભુ જ તીર્થંકરપણાનું પુણ્ય ઉપાર્જતાં જગતના સમસ્ત પ્રાણીએ પર અપર'પાર એકાંતિક ભાવે કરુણાવાળા અને છે. કારણ કે, એ કરુણા આવવામાં વિશિષ્ટ જજ તથાભવ્યત્ર જોઈ એ; ને તીથ કરના આત્મા જેવું તથાભવ્યત્વ ખીજા પાસે નથી. એથી જ તીથંકરા સર્વશ્રેષ્ઠ સમ્યક્ત્વાદિ એધિ જે વરોધિ, તેને ધરનારા હૈાવાથી, ખરી રીતે તે બીજના ઉપદેશ વગર સ્વય' જ મુઝેલા છે, જડ ચેતનના યથાર્થ સ્વરૂપના નિશ્ચિત મેધવાળા અની મહાવિરાગવંતા છે, એવા જે વિશિષ્ટ આત્મા તીથંકરદેવ, એ એમ ફરમાવે છે.”
(૧૩) ભાવમ′ગળ વિવિધ ધવન
सूत्र :- एवं समालाचिभ, तदविरुद्धेसु समायारेसु सम्भं वट्टिजा, भावमंगल मेअं तन्निष्फत्तीए ।
અર્થ :- એ પ્રમાણે વિચારીને અહિંસાદિ ધર્મસ્થાનાને આધ ન કરે એવા સુંદર આચારામાં ઠીક પ્રવર્તે. એ નિષ્પન્ન યાને સિદ્ધ થવા પર ભાવમંગળ બને છે.
વિવેચન :–એ પ્રમાણે તીથંકર વચનનુ' સચાટ પ્રણિધાન કરવા પૂર્વક વિચારીને અને નિર્વાસને ધર્માંસ્થાના (સમકિત, દેશવિરતિ વગેરે)ને વિરુદ્ધ નહિં, તેમ જિનવચનને ખાધ ન કરે, પણ અવિરુદ્ધ, અનુકુલ હાય, એવા વિવિધ આચારામાં સારી રીતે શાસ્રનિયમાનુસાર પ્રવતવું. આ રીતનું વિધિપૂર્વકનું ધવન સિદ્ધ થતાં ભાવમ‘ગળ બને છ.