________________
૨૦૪
માગે, અને છતી શક્તિએ તે ન આપે તે તે લેાકવિરુદ્ધ કહેવાય. ધર્મકાર્યમાં આમ ઘણા પૈસા ખરચવા છતાં પાંચ રુપિયા માટે આનાકાની કરે, ન આપે, તે એ જાણવામાં આવતાં લેાકેા એની નિદા કરે. જોચે! ધર્મદંભી !” આગળ વધીને લેાક ધમ ને વખારું કે આમને ધમ જ એવા છે,’ અને એમ ધમ પ્રત્યે દ્વેષી પણ થાય. તેથી આવી કૃપણતા કઢારતા એ લેાકવિરુદ્ધ ગણાય.
કેટલીક સામાન્ય પ્રવૃત્તિથી એકાદ માણસને તેની અણુસમજ કે મૂર્ખતાને લીધે મનમાં લાગી જાય તે હજી ઉપેક્ષણીય હાય, પરંતુ જનસમૂહને ન લાગે તે માટે સાવધાન રહેવુ ઘટે. ગુણને ઉપાસક તે! સામાન્ય પ્રવૃત્તિની પણ ઘણી જ કિસત આંકે લેક બિચારા અધમ ન પામે, ધર્મોની નિંદ્રા ચણા કરનારા ન અને, ધ પર તિરસ્કાર ન કરે, અવહેલના ન કરે,—એ દયા ધર્મીને નહિ આવે તે કેને આવશે ? તેને આવવી જોઇએ, અને તેથી જ લેાક અધમમાં પડી ન જાય તેવી તે સાવચેતી રાખે પેાતે ખીજાને ધમ પમાડવે તે દૂર રહ્યો, પણ ખીજાએ પેાતાના જ રહ્યા સહ્યા ધર્મને કે ધર્મ પ્રત્યેના આદર-સદ્ભાવને ગુમાવે, ઉપરાંત અનાદર-તિરસ્કારવાળા અને, એવું કેમજ આચરાય ? એ અનાદાર વગેરે અશુભ ભાવ હાઈ સફ્લેશરૂપ છે, ને એધિ યાને ધર્મ પ્રત્યે અરુચિરૂપ હેાવાથી, એનુ પરિણામ ઉગ્ર અમેધિબીજનું આવે છે. જૈનધર્મની પ્રાપ્તિના વિરેધી ભાવને ઉત્પન્ન અને દૃઢ કરનારું અને છે; કે જે ધર્મોપ્રાપ્તિના કારણભૂત ધર્માંઆદર-આકષ ણુ-પ્રશસાથી, અર્થાત્ એશ્ચિમીજથી એ લેાકને અત્યંત ક્રૂર રાખે છે, અને પેાતાના માટે ય પરભવે અમેધિતુ ફળ નીપજે છે.