________________
ર૧૦ (૮) કલ્યાણમિત્રને વેગ सूत्र-सेविज्ज धम्ममित्ते विहाणेण! अंधेो विवाणुकट्टए, वाहिए। विव विज्जे, दरिदो विव ईसरे, भीओ विव महानायगे! न इओ सुंदरतरमन्नति बहुमाणजुत्ते सिआ, आणाकखी, आणापढिच्छगे, आणाअविराहगे, आणानिष्फायगेत्ति!
અર્થ -કલ્યાણમિત્રને વિધિપૂર્વક સેવવા; તે, જેમ દેરનારને અંધ સેવે, વૈદ્યને શગી સેવે, શ્રીમંતને દરિદ્ર સેવે, મહાનાયકને ભયભીત સેવે. કલ્યાણ મિત્રના વેગથી વધી બાજુ સુંદર નથી; એટલા માટે એના પર બહુમાનવાળે અને અને એને આજ્ઞાકાંક્ષી, આજ્ઞા સ્વીકારનાર, આજ્ઞાને અ-વિરોધક તથા આજ્ઞાને અમલી કરનાર બને.
વિવેચન –અકલ્યાણમિત્રનો ત્યાગ કરવાની વાત થઈ. પરંતુ હવે કોઈ ચારે સંગ આદર તે જોઈએ ને? તે તેને વિધાનપૂર્વક, અર્થાત, કલ્યાણમિત્રને સેવ તે સારી પ્રતિપત્તિ એટલે સ્વીકાર-સત્કાર સાથે, અથાગ આદર અને આસ્થા સહિત. “અધર્મમિત્રો નહિ, તિ તમે જ મારા કલ્યાણુમાં સાચા સહાયક છે.”—એવી હૃદયની આસ્થા સાથે સ્વીકાર એમને થવું જોઈએ. આ જીવ એ પાગલ છે કે એને દુનિયાની કેઈ અનુકૂલ જડ વસ્તુ આપે, અગર તે કેમ મેળવાય તેની સલાહ પ્રેરણા આપે, તો તેની પાછળ એ મરી ફીટશે. ભલે જરા જેટલો લાભ મળે, તો ચ પિલા પર ખુશ થઈ જશે પણ કહ્યા મિત્રો આપણને ધર્મમાં જોડી આપે, તે તેનું કાંઈ નહિ!!