________________
૨૨૫
–બાલ્યો છું.ફલા સાથે ન જ હું” વગેરે? બેટા નિર્ણય બાંધી લેવામાં યા પિતાની વિશેષતા માની લેવામાં આ બેટી પકડ ઊભી થાય છે કે હું તે ન જ ભૂલું. એવા નિર્ણય દુરાગ્રહો ખોટા છે. માનવજીવન તે ભૂતાવેશ જેવા અતવને વળગાડ કાઢશા માટે છે, ત્યાં એની પકડ શી? નહિતર મેઘે જીવન-કાળ અતિ અલ્પ! અને અત અમાપ! એનાં ચિંતન–દુરાગ્રહમાં જીવન ઝટ પૂરૂં! અને તત્વપકડતત્ત્વચિંતન– તત્ત્વ–સેવનને સોનેરી પુરુષાર્થ કાળ ખત્મ !
માટે મનને અતત્વમાંથી ઉઠાવી જિનાગ કહેલ તાત્વિક વાતવસ્તુમાં જ યંગ્ય રીતે પ્રવર્તાવવું જોઈએ. દા. ત. (a) જેવો સદવર્તાવ કે શાષણ, તેવું મનમાં ચિંતન રાખવું, પણ મનની ઘેલી ગણતરીની પકડનું ચિંતન નહિં. દા. ત. ભાવના કે શક્તિ નહતી છતાં દાન દેવું પડયું, તે પછી મનમાં લેચા ન વાળે કે “આવા ને આવા ભીખણિયા જ મળે છે ! ક્યાં આપણે ફસાયા ? માગતા શરમાતા નથી ? જાણે એમનો બાપ અહી થાપણું મૂકી યે છે?..ટીપવાળા લક્ષ્મી નહિ, લોહી લેવા આવ્યા છે....વગેરે. કાયા–વાથી ઉત્તમ કિયા હેય પણ દુરાગ્રહી મન અધમ ચિંતવે છે. (1) ચગ્ય મન–પ્રવર્તન એટલે કે ન મળી શકવાની કે ન બની શકવાની વાત–વસ્તુના બેટા અભાખરા ન રાખવા. મનનું એમાં અનુચિત પ્રવર્તન છે. વેપારમાં નશીબ વાંકુ દેખાવા છતાં કમાઈના અભાખરામાં છે ખેડતાં માણસ ખુવાર થાય છે. વાંકા સ્નેહીને મનાવવા જવાથી એ વધારે વિફરે છે. (un) અનર્થદંડના વિચારો એ અનુચિત
૧૫