________________
ર૩૭ (૩) આવકને યેગ્ય પરિવાર જોઈએ; અર્થાત, કુટુંબ એટલું જ વધારવું જેનું આપણી આવકના પ્રમાણમાં પિષણ થઈ શકે. દા. ત. જેયું કે બે સંતાન થયા, હવે આગળ વધુ સંતાનના પાલન-પોષણની આવકમાં જગા નથી, તે બ્રહ્મચર્ય. પાલનમાં આવી જવું જોઈએ, જેથી જવાબદારી ન વધે. એમ બીજા પરિવારમાં નોકર-ચાકર પણ આવકના પ્રમાણમાં જ રખાય. (i) બીજું એ, કે આવકને ચગ્ય સ્વભેગની જેમ, પરિવારમાં ભય જોઈએ. ખર્ચ કરવામાં જાતમાં પહેળે અને પરિવારમાં કંજૂસ હોય તો પરિવારને સમાધિ નહિ આપી શકે, પરિવારને સદૂભાવ નહિ પામી શકે. એ યા ઉડાઉ રીતે ઉછેરેલ પરિવાર તે દહાડે આને સાધુધર્મ સ્વીકારવામાં સાથે અનુસરનારો કે સંમતિ આપનારે ક્યાંથી થવાનો ? વધારે પડતા પરિવારની જવાબદારીથી કદાચ દેવું પિતાના ચિત્તમાં સંકલેશ, અને આવક ચોગ્ય પરિવાર–ખર્ચના અભાવે પરિવારને ચિત્ત–સંકલેશ રહ્યા કરે. પિતાના એ દોષ ચારિત્રમાં ચ નડે. માટે અહીં લાચિત પરિવારની ત્રીજી જ મૂકી,
૭ (૪) આવકને ચગ્ય બચાવ રાખી બચાવેલ ભંડળને સંગ્રહ પણ જરૂરી છે. એનાં બે કારણ છે (1) ભવિષ્યમાં કોઈ વ્યાધિ, અકસ્માતુ આદિ ઊભા થાય, તે એને અને આજીવિકાને પહોંચી વળાય; નહિતર બચત ભડાળના અભાવે દેવું કરવું પડે, સીદાવું પડે, ચિત્તસંકલેશ થાય, સમાધિ ન રહે, વગેરે અનેક અનર્થ નીપજે. વળી (૧) જે પાસે ભંડળ બચાવેલું ન હોય તો આગળ પર સાધુધ સ્વીકારવા પૂર્વે આશ્રિત કુટુંબના જીવનનિર્વાહ માટે જોગવાઈ નહિ કરી શકે. તે તે વિના તે કુટુંબ સીદાય, અતિ સંકુલેશ ને દુર્યાનમાં પડી જાય, ધર્મ...