________________
ર૩૪ તે સ્પર્શના ચાળાની વાતે ય શી? રૂપાસેના એ રાજકુમારી સુનંદાને જોવામાં યાને ચક્ષુ-કુશીલતામાં ગબડ્યો. પેલીના એના એ જ એક ભવમાં આના સાત ભવ! ચિલાતીપુત્ર શેઠની દીકરીને સ્પેશકુશીલ બન્યા. તે લૂંટારાપણું, ચેરી, અને એજ કન્યાના ખૂન સુધીના ઘોર પાપ સુધી પહોંચી ગયે! આ બે કુશીલતાથી બચે તે જ ધર્મ દિલમાં ઠરે.
(૪) અનર્થદંડ ન સેવવા. એ જ પ્રકારે,(i) આત-રૌદ્ર દુર્થાન ન કરવું. રાગ અને શેકતું ચિંતન પણ ખતરનાક દુર્થાન છે. લક્ષ્મણજીના રામ ઉપરના રાગનું પારખું કરવા દેવે દેવમાયાથી એમની આગળ અંતઃપુર રેતું-કકળતું લાગ્યું. અહીં લક્ષ્મણજીને રામ પર અથાગ રાગ, તે રોતી સ્ત્રીઓ પાસેથી કારણ તરીકે રામનું મૃત્યુ સાંભળતાં શેકચિંતાના ભારે આઘાતમાં ત્યાં જ તલ્લણ ખરેખર મર્યા અને ચોથી નરકે ગયા! ® () પ્રમાદાચરણ ત્યજવું, દા. તે દૂધ–ઘી–તેલનાં ભાજન, ચૂલા, દવા વગેરે ઊઘાડાં ન મૂકવાં, નહિતર એમાં ઉડતા જીવજંતુ પડીને મરે! એવી રીતે મંત્ર-જડીબુટ્ટી-વશીકરણ, વીર્યોત્તેજક દવાઓ, અભક્ષ્યભક્ષણ, શિકાર, જુગાર, વ્યસન, પાપપ્રશંસા, દુરાગ્રહ, સિનેમા–નાટક-નટ-તમાસા – સરકસ – રમત – ફાંસી –તાબૂત-કુસ્તી-લડાઈ વગેરેનું પ્રેક્ષા કામષ્ટા, હાસીમશ્કરી-કૌતુક-ચમત્કાર પ્રદર્શન, રાજ-દેશ–ભેજન – સ્ત્રીકથા પાપકથા-કુથલી, વાતવાતમાં મદ–અહંવપ્રદર્શન, નદી–સરવર-સ્નાનાદિ મેજશોખ, વાડાપણું....વગેરે વગેરે પ્રમાદાચરણ કહેવાય. એને ત્યાગ શખવે છે (ii) પેપદેશ ને કરો. જે સલાહ-સૂચન–વાતચીત પાછળ મિથ્યાત્વ હિંસા, જૂડ, અનીતિ કે દુરાચાર પોષાય, આરંભ–સમારંભ થાય, યા વિષયવાસના ઉત્તેજિત કે દઢ બને, કે ક્રોધ-લોભાદિ કષાચનું