________________
૨૩૩
જ છે એ નિરર્થક ન સરે. શાકભાજી પણ ઉકેલી ન લાવવી, નહિતર અંદરની ઈયળ વગેરે કપાઈ મરે. બધે જ જીવજતના યાને શક્ય જીવરક્ષાનો પ્રયત્ન જોઈએ તે હિંસાની કાયિક અશુદ્ધિ ટળે.
(૨) ચેરી નાની પણ ન કરાય; ગાવલી ન કઢાય, કર ન છૂપાવાય; અરે ! ટપાલ પર ટિકિટ પણ ઓછી ન લગાવાય, કે આવેલી ટપાલની ટિકિટ પર ભૂલમાં છાપ ન લાગી હોય તો એ ટિકિટ ફરીથી ન વપરાય. તે જ હૃદય પવિત્ર રહે. કેન્દ્રીકટમાં માલ હલકે વાપરી પૈસા પૂરા લે છે , શું કુદરત એને બદલે વાળે છે. એક કેન્ટ્રાકટરે પૂલ બાંધી રૂા. બે લાખ માર્યા. ઇન્સપેકટરને લાચ આપી સરકારમાં પૂલ મંજૂર કરાવી લીધો. બન્યું એવું કે જે ગાડીમાં એનું કુટુંબ આવતું હતું એને એ પૂલ સાંગવાથી અકસ્માત નડ્યો, કુટુંબ ખત્મ થયું કેન્ટ્રાકટર પિકે પોક મૂકી રડતા બેઠે. ચેરીથી પરલોકમાં તે ભયંકર સજા છે જ.
(રૂ) પરસ્ત્રી સામે દૃષ્ટિ પણ ન નખાય. આજના સિનેમામાં આને શાહુકારી દુરાચાર ચાલે છે રસ્તે જતી સ્ત્રી સામે જોતાં લજવાશે, પણ ત્યાં સિનેમામાં તાકીને સ્ત્રીના અંગ જોતાં કોઈને ચ લાજ નથી!પરસ્ત્રી સામે આંખ પર અધમણુ સીસા ભાર જોઈએ. નહિતર જોવામાં શું મળે છે? એ ચક્ષુકુશીલતાથી ઉલટું બળતરા ઉન્માદ–કુવિક વધે છે, ચિકણાં પાપકર્મ બંધાયાથી પરભવે અંધાપે ચક્ષુદ, નપુંસકપણું....યાવત્ આંખમાં પરમધાર્મિકના ભાલાની કે ચામણ મળે! ત્યારે પરસ્ત્રીઓ સેવાના ગોઝારા હવસમાં પછી પત્નીનગમે,ગુરૂમુખ પર દિલ ન ઠરે, ન દેવાધિદેવનાં દર્શને હરખ ન ઉઠે એ કેવી દુર્દશા? પરસ્ત્રી લેવાની ય મનાઈ
ઉત્સાહવિ પુસક પરીએ વાદ