________________
૨૩૨ કાં જીભ વિનાને એકેન્દ્રિય અવતાર મળે, યા તોતડા-બેબઠા મૂંગાપણું, કે જીભ પર ચાંદા કહેવા જેવી સજા આવી પડે. જુઓ એક દુર્વચનનું ઘેર ફળ –
એક માતા બહાર ગઈ હતી એના ભૂખ્યા પુત્રે ઘેર આવી ખાવાનું શg, ન મળ્યું, માતા ઘરમાં પેસતાં જ એ તાડૂક્યો, “ક્યાં શૂળીએ ચડવા ગઈ હતી? તને ભાન નહોતું કે દીક ભૂખે આવશે? ત્યારે મા પણ ગુસ્સામાં તડૂકી - શું કાંડા કપાઈ ગયા હતા લેતા ? શીકેથી લેતાં શું થયું? અહીં બંનેના દિલ ઘવાયા. પરભવે દીકરો વણિકપુત્ર, ને માતા બીજે ગામ વણિકન્યા થઈ. બંનેની સગાઈ થઈ. એકવાર વણિપુત્ર પરગામ જતાં વચમાં અસુર થવાથી સાસરાના ગામ બહાર મંદિરમાં સૂતે. પિલી કન્યા ઘર પાછળ ફરતી હુતી, ચાર એના હાથ પરના દાગીના લેવા કાંડા કાપીને દાગીના લઈ ભાગ્યા. પાછળ કેટવાળ આવતા જાણી રે મંદિરમાં સૂતેલા વણિપુત્ર પાસે દાગીના સૂકી પાછળ સંતાઈ ગયા. સિપાઈઓ આને બિચારાને પકડી લઈ ગાયા રાજ પાસે! રાજાએ શુળી ભેંકાવી દીધી! બંનેને અહિત વચનની સૂઝ મળી. માટે હિત–મિત વચન જ બોલવું. એથી નિર્મળ યશ, બુદ્ધિ સમતિ–પુણ્યવૃદ્ધિ આદિ મળે. આ વચનશુદ્ધિની વાત થઈ.
- હવે ત્રીજી કાયિક શુદ્ધિા ,(૧–૪) ૧. હિંસા ન કરે, ૨. ચેરીને ન લે, ૩. પરસ્ત્રી સામે જુએ પણ નહિ, ને ૪. અનર્થ દંડ ન સેવે. આ હિંસાદિ ચારેયના ફળ કેવા ભંડા! જુઓ, વિસનગરના એક ભાઈ ભીંતના ખૂણે સળગતી મીણબત્તી ફેરવી માંકડ મારતા હતા. પાડે શીથી માન્યા નહિ. એક વખત ટ સળગાવતાં અગ્નિની ઝાળ એવી ઉઠી કે હાથ ને મે બળી ગયા ! અણુવ્રતીએ તે પાણી પણ ઘીની જેમ જોખીને વાપરવું જોઈએ, જેથી એના ટીપેટીપે જે અસંખ્ય