________________
૨૩૦
સામાને નીપજનાર ગમે તે નુકસાનની એપરવાઈ, સાંભળનારને સાંભળીને વધતી કષાયની આગ પર રાજીપા,.... ઇત્યાદિ મહા અનર્થી જાગે છે. ૭ વિજચે વર્ષો સુધી ગભીર રહ્યા છતાં એકવાર એ પત્ની આગ્રહથી જમાડતાં હસ્યા, એ હસવાનું રહસ્ય પુત્ર આગળ ખાનગીમાં ખેાલ્યું કે ‘તારી માએ તેા, હુ' એને પહેલી વાર તેડવા ગયેલેા ત્યારે મને કૂવામાં ધકેલી દીધેલા ! આજે એ પ્રેસ દેખાડે છે! તેથી હંસવુ આવ્યું.’ બહાર પત્ની આ ચાડ સાંભળી ગઈ કે તરત એને આઘાત લાગવાથી ત્યાં જ માત નીપજ્યુ
'
૪. અનિમૃદ્ધ = અસંગત ન બોલવું, અસંગત એટલે આડાઅવળી સમ ધ વિનાની વાતચીત, લવારા, ગામગપાટા, કુથલી, તેમજ સ્વ–પરના હિત સાથે કશી જ સંગત નહિ એવી વિકથા (રાજ્યકથા, દેશ-કથા લેાજનકથા અને સ્ત્રીકથા), તથા દર્શનભેદિની ચારિત્રભેદિની વગેરે પાપકથા, એટલે કે જે સાંભળનારની દેવ-ગુરુ-ધશ્રદ્ધા, ધ પ્રેમ, તત્ત્વરુચિ, શુભ ભાવના, વ્રત-નિયમ, ધ ક્રિયા વગેરે ઘવાય. આઘણુ અનુચિત કહેવાય; કેમકે આપણે બીજાને એ શ્રદ્નાદિ પમાડવા—વધારવાની વાત તેા દૂર રહી ઉલ્ટુ એને ટક્કર લગાડવી અને તેથી સામાને પાછે પાપમાં ઠેલવે એ એ આપણામાં ધર્મોની અવગણનાના અને સામામાં ધ તરફ અરુચિના અન`ને સજે છે. ત્યારે વકથા એ ખાદ્યભાવ, આહારાદિસ નાચ્યા અને કષાયાને પુષ્ટ કરે છે. કુથલી-ગામગપાટા એ વળી તદ્ન જડરસ, નિંદારસ અને તત્ત્વ તથા ધમ પ્રત્યે કટાળા વગેરેને પાષે છે.
અશુદ્ધ વાણીના આ અવા પ્રકાશ ત્યજવા એ માટે, હિત-મિતભાષી થવું. હિતભાષા’ એટલે સ્વપરને હિતકર એવા સત્ય વચન, પરના ગુણાનુવાદ, પરમાત્મ સ્તુતિસ્તા, શાસ્ત્ર-સ્વાધ્યાય, તત્ત્વચર્ચા-ધ કથા, મહાપુરુષના ચરિત્રઉપકાર-સુકૃતપ્રશસા, હિતેાપદેશ વગેરે અને સાધમિકની