________________
૨૩૨ ઉપખંહણા-સમર્થન–પ્રોત્સાહનકારી વેણ; તથા ગુણ કે ધર્મમાં સીદાતાને સ્થિરીકરણ કરનારી વાણી. આમાં ને આમાં જ રક્ત રહેવાથી સહેજે નિંદા વિકથાદિ અટકે છે. “મિતભાષા એટલે પ્રમાણસર ઉગાર, જોખીને વિચારીને બેલ, ઈશારાથી ન પતે એટલું જ ને તે પણ તદ્દન જરૂરી કથન.આમાં ઘણું મૌન જેવું આવવાથી અસત્ય અજાચે ઘુસી જતું અટકે છે; ને ખી– વિચારીને બોલવાનું હોવાથી પણ કર્કશ, અપ્રિય, અને અસંબદ્ધ ભાષણ તથા જણને અસત્ય બોલવાનું અટકે છે. પ્રમાણરહિત બાલવાનું તે અગજને ખાલી અને નિ.સત્વ કરે છે.
વિચારવું કે ૧. માનવજીભ એ તો માતા સરસ્વતી છે. એને સંબંધ પિતા પરમાત્મા અને એમના આદેશ સાથે જ હા. એ સિવાય બીજો અસત્યાદિમાં એ જીભને જોડવી, એ તે માતાને વેશ્યા બનાવવા જેવું થાય. ૨ બહુ પુણ્ય ખચીને આ માનવભવની જીભ મેળવી છે, એનાથી હિત–ભાષણ કરવાનું ક્યાં ઓછું છે કે એને અહિતમાં જોડવી? ૩. પ્રિય એવું હિત વચન તે દુ ખથી તપેલા વિશ્વજનની પર જળ-વર્ષા છે. ૪. હિત અને પરિમિત વચન એ પિતાના દિલની અંદર મેલી વૃત્તિઓના પિષણ અટકાવી સદુવૃત્તિઓને પગભર રાખે છે. બહાર કાંઈ પણ બોલાય છે તે લગભગ આંતરિક કેઈ ને કોઈ મનવૃત્તિ પર. સારું હિતકારી જ બોલવું છે. તેથી અંદરમાં એલી વૃત્તિને ફાવટ નહિ કે પિષણ નહિ મળે. પરમાત્મહુતિ વગેરે હિતવચનરૂપી તંબેળ ચાવેલા મેઢે અસત્ય, નિંદા, કુથલી વગેરે કેલસા ચાવવાનું કેમ કરાય ? એ ત્યાજ્ય જ લાગશે. અસત્ય-અહિત વચનથી (૧) આ ભવે રાપયશ, વિરોધ, દુર્ભાવ આદિ અનેક વિપત્તિ અને વિશેષ પાપ-પ્રવૃત્તિની તૈયારી રાખવી પડે છે, ત્યારે (૨) પરભવે