________________
૧૪
ભવાટવીમાં ભૂલા પડી ગયેલા પશુ હવે મહાર નીકળી જવા ઈચ્છનાર અજ્ઞાનમૂઢ જીવે હિતમાર્ગે દોરી જનારા કલ્યાણમિત્રને સેવવાના, મનુસરવાના, કલ્યાણમિત્ર પર એવુ એવારી જવાનુ', એ અથાગ વિશ્વાસ ધરવાના,અને એમના ચિંધેલા માર્ગે કહ્યા ખરાખરચાલવાનું, ચાહ્ય માર્ગ લાંખા કે ટૂંકા, મનમાન્યું કે મનને ન રૂચતે, કષ્ટ એછું કે વધુ, ગમે તે હાય, એમની આગળ નમ્ર ગરીખ અને સમર્પિત રહેવાનું. આ ખધુ વિધાન' યાને રીતિ-નીતિ કહેવાય,
ગાવિદ બ્રાહ્મણની પત્નિીને જતિસ્મરણ જ્ઞાન થવાથી એને પેાતે રુકમી સાધ્વીના ભવથી ચૂકેલી તે હવે પૂર્વજીવનમાં ચક્રવતી મુનિ ખનેલી એનું સંયમ-તપ-જિનશાસન યાદ આવ્યા! પછી ત્યાં પતિ અને ખીજાને સાચા ચારિત્રમાર્ગ આળખાવે છે. એ સાંભળીને બ્રાહ્મણને આ કલ્યાણમિત્ર લાગવાથી એની પર અને એના ચિંધ્યા માર્ગ પર એ એવારી જાય છે, પાકા વિશ્વાસ ધરી નમ્ર–ગરીખ-મર્પિત બનીને, પત્ની દીક્ષા લેતાં પેાતે પણ ચારિત્રમાર્ગને અનુસરે છે
(૨) કોઇ રાગી કેમ ચ રોગ મટતા ન હૈાય, જરા ય ચેન પડતું ન હાય, દુઃખ થી કંટાળી ગયેા ટ્રાય, કેાઈ રસ્તે એ ને સ્ઝ્રતા ન હેાય, જીવન અકારું લાગતુ. હાય, ત્યાં હવે એને કોઈ કિમિયાગર અને ઘણાંના રોગ મટાડનારા વૈદ્ય મળી આવે તા એ એને કેવા સેવે ? ટેટલી શ્રદ્ધા, ખડુમાન અને આતુરતાથી એનું નિદાન તથા ઉપાયવિધિ-સાંભળે? તેમજ એની ચિકિત્સાને અનુસરી ભવરાગ અનેક રાગથ પીડાતાએ પણ એ રીતે ધર્મ મિત્રને અપનાવવા. જ બ્રૂકુમારે સુધર્માસ્વામીને એ રીતે સેવ્યા.