________________
૧
ત્યાં તેને કશું જ કિંમતી લાગતું નથી. આ ખાટું છે. આમ ને આમ જ સત્સ`ગ ફળતા નથી, ખરી રીતે સાચી ઉચિત ભક્તિ, વિનય, સત્કાર, પ્રેમ, આસ્થા, પક્ષપાત, બહુમાન વગેરે બધું વિધાન કલ્યાણમિત્ર પ્રત્યે સેવીને એને સંગ રાખવા અતિ જરૂરી છે. કલ્યાણમિત્ર કાનેકહેવા ? જે કાઈ આપણા આત્માનું કલ્યાણુ સાધવામાં સહાયક થાય તે આપણા કલ્યાણમિત્ર. જેમકે મુનિપુંગવા, અને ગુણપ્રેરક ગૃહસ્થા. તેથી ઉલ્ટું. આપણા હિતના આવરાધક કે પ્રતિબં ધક થાય, અગર અહિતના માર્ગે ચઢાવે, તે અકલ્યાણુમિત્ર હિતશત્રુ કહેવાય. કલ્યાણમિત્ર તા હિત માધવામાં સહાયક અને પ્રેરક અને, સાધનામાં આવતી મગ - વડા વિઘ્ન દૂર કરે, ધમ—સાધનાની પ્રશસા કરી પ્રેત્સાહિત કરે, ધર્મસાધનામાં થતી ભૂલ પ્રેમથી સુધારી આપે, અથવા પ્રમાદમાં કષાયમાં કે દોષ-દુષ્કૃત્યમાં પડતા હાઈએ તા એ અટકાવે...ઈત્યાદિ.
કલ્યાણુમિત્ર મદનરેખા :–
યુગમાહુ માટાભાઈ રાજાના હાથે તલવારના ઘાના ભેગ અનરાં તીવ્ર કષાય અને કાળી લેશ્યામાં ચડ્યો હતા, પણ એને કલ્યાણમિત્ર તરીકે પત્ની મદનરેખાના એવા સુંદર ચૈાગ હું કે એણે આને અંતકાળે વિકટ સંચાગમાં કષાયમાંથી મચાવી અદ્ભુત સમાધિ આપી. વાત એમ બનેલી કે મદન— રેખાના અતિ સૌંદય –લાવણ્યથી મેાહત થઈ જે રાજાએ એને ખાનગીમાં પેાતાની પટ્ટરાણી મનવા કહેવરાવ્યુ, પણુ મદનરેખા મહાસતીએ એને કુશીલના ભયંકર ફળનાં કથન સાથે કહેવરાવ્યુ* કે રાતે કાંઈ નધણિયાતી નથી. કામાન્ય રાજાએ એના એવા
-