________________
૨૦૮
સિવાય આવે માટે અન મીજી કઈ વસ્તુ કરે? માટે કહ્યું કે લેાકવિરુદ્ધ-સેવનથી વધીને ખીજે કેાઈ અનથ નથી. બીજી કઈ વસ્તુ આટલું બધું દુષ્ટ પરિણામ ઊભું કરે ? એ તે લેાકવિરુદ્ધ સેવન જ એવી વસ્તુ છે કે જે સેવનારના દિલને એવા એક તીવ્ર સફ્લેશ યાને મેાહભાવ ઊભેા કરે છે કે મારે મારે સ્વા` જોવાના ખીજાને હું કયાં શ્વેત ખેસુ ?” અર્થાત્ પેાતાના નિમિત્તે ખીજાએ ધર્મ પ્રત્યે અભાવવાળા ખને, ભવાંતરે પણ ધર્મ પામવા અસમર્થ મને, ને જહન્નમની ખાડમાં જાય, એની આને કેાઈ પરવા નથી. આવું પરવા વિનાનુ હૃદય એ અત્યંત કઠાર ગણાય, અતિ સ`કિલષ્ટ ગણાય. એ પેાતાની સંકિલષ્ટતા પેાતાને પણ ધર્મથી વંચિત કરે છે, ધર્મ માટે નાલાયક ઠેરવે છે, અને સામાને પણ એધિ ખીજભૂત ધમપ્રશ'સા-ધર્મોકષ ણથી આઘે જ રાખે છે, માટે ખૂબ જાગ્રત રહી લેાકવિરુદ્ધનું સેવન ન જ કરવું.’ સંસાર વનમાં અંધાપા :–આવેા,સ'ફૂલેશ,-મેાહમૂઢતાભ કઠાર ચિત્તપરિણામ, વળી જૈનધર્મની અપ્રાપ્તિ અને જૈનધર્મ પ્રાપ્તિના ખીજભૂત ધમપ્રશંસાદિની ય અપ્રાપ્તિ–એ આ સંસાર અટવીમાંઅનન્ય અંધપણુ છે. મૂળે સંસાર એટલે વનવગડા, સંસાર એટલે ઇષ્ટ મુકામ અને મા`થી ભ્રષ્ટ પ્રદેશ. એમાં વળી લેાકવિરુદ્ધ સેવન એટલે તે અ ધાપા; ધમમાગ જડે જ નહિ. એ અંધાપામાં વાસ્તવિક હિતમા નું દૅન જ નથી થતું. એ તે ચિત્તના કામળ પરિણામ, જૈનધર્માંની પ્રાપ્તિ અને એને તાણી લાવનાર ધર્મપ્રશસા-આકષ ણુ એ ખરેખર ચક્ષુ યાને દર્શન-શક્તિ ગણાય, કે જે વાસ્તવિક હિતમા દર્શન કરાવે. બાકી એ ચક્ષુ વના અધમ અને સંકૂલેશની અધતામાં તે ભવચક્રમા ભ્રમણ અને
*