________________
૧૮૮
અહિંસાદિના ચુસ્ત પાલનના અને વૈરાગ્યના અધિક, ચડતઃ પિરણામ ખનવા સંભવ બહુ એછે! રહે. પરિણામ ચતા શું, કદાચ મંદ અનતા જવા સંભવ છે. વળી (૨) જે શાસ્ત્રવિધાનાનાં રહસ્ય, યુક્તિ, દૃષ્ટાન્તા વગેરેનું શ્રવણ સતત ચાલુ નહિ, તે એ અહિંસાદિ ગુણાની અધિકાધિક દૃઢ શ્રદ્ધા નહિ અને, (૩) તે સાથે શ્રાવકની સમાચારીનુ અર્થાત્ આચાર-વિચારાતું ચાલુ શ્રવણું નહિ હાય, તે જુગ–જુના કુસસ્કારાથી આત્માને સહજ જેવી મનેલી મિથ્યા પ્રવૃત્તિએ અટકશે નહિ. (૪) ગુરુમુખે શ્રવણુ વિના તત્ત્વદૃષ્ટિ, સારાસાર-વિવેક, શુભાશુભ ધ્યાનની પિછાણુ, વગેરેની ખામી ઊભી રહેવાની. તેથી કેટલાંય વ્યર્થ અશુભ આંધશે. માટે જિનાજ્ઞાના શ્રવણુની અતિ જરૂર છે.
કમ
(૩) આમ આજ્ઞા યાને જિનવચનનાં અધ્યયન અને શ્રવણ જરૂરી હાવા ઉપરાંત આજ્ઞાનું ભાવન પણ અત્યંત જરૂરી છે. ‘ભાવન’ એટલે કે આજ્ઞાનુ' ચિંતન-મનન કરી આત્માને એનાથી ભાવિત કરવા, રગી દેવેા તેથી આજ્ઞાના ભાવક મનાય. સાંસારિક ઉન્નતિના ખપી માણસ ઉન્નતિ–અભ્યુદયને ઉપયેગી એવી વાતે –સમાચાર-સલાહ કાન ઇને સાંભળનારા અને એનુ શિક્ષણ લેનારી હાય છે, એમજ એને સારી રીતે ચિંતક મની અને દિલમાં વણી લેનારા હેાય છે. ખસ, આ રીતે આજ્ઞાને હૃદયમાં એતપ્રેાત કરી લેવી જોઇએ; તે એવી કે તેથી હવે દિલની દષ્ટિ જગતની સૃષ્ટિમાં મળવાને યે જિનની દૃષ્ટિમાં મળતી રહે, એટલે સંસારની પ્રવૃત્તિમાં પણ એનાં હૃદયનુ વલણ તથા વિચારણા આગમથી વિરુદ્ધ ન રહે, ખ આશ્રવ સવરના આગો ખતાવેલા વિવેકથી યુક્ત હેાય. હવે એની એજ વસ્તુ કે પ્રસંગ માહની નહિ કિન્તુ જ્ઞાનની દૃષ્ટિએ વ્હેવાય કે વિચારાય. તેા જ અનેક વ્યથ કખ ધન અને