________________
કુઅભ્યાસ છે. મેહ શીખવે છે કે “ત્યાગ તપ તો શક્તિ અને ભાવના મુજબ કરવાના. વળી વિરતિમાં તે વ્રત પાળવાનું આવે, પણ ત્યાગ તપ નહિ. ત્યાગ તપ કરવા એ તે ઈચ્છાની વાત છે. વળી ધન વગેરે પરિગ્રહનું પરિમાણ જ અલ્પ રાખ્યું છે, ત્યાં દાન ક્યાથી થાય? મેહાને આવા આવા કેઈક ઊંધા ખ્યાલે છે. જ્યાં સુધી આત્માને રાગદ્વેષના ગલબંધથી ગુંગળામણ, ને અજ્ઞાનશ્ચિાત્તાનના ઝેરથી સનેપાત પડે છે, ત્યાં સુધી એ જડને જ સમર્પિત રહેવાને. ત્યાં સુધી ધર્મને અર્પિત થવાનું અને ધનગ સુખગ અને આભગ આપી ધર્મ સેવવાનું એને મુશ્કેલ! પણ જે અમૃતસમી આજ્ઞાને ગ્રાહક ભાવક અને પરતંત્ર બને, તે જરૂર એ ઝેર અને સનેપાત ઊતરી જાય, મેહરગ–કર્મરોગની જિનાજ્ઞાનુસાર ચિકિત્સા થાય, અને એ રોગ નાબૂદ થાય.
(૬) અકલ્યાણમિત્ર–ત્યાગ. - જ્ઞા ધર્માસ્મિત્ત વિંતિકામિgવપવ , अणाइभवसंगए अ अगुणे। उदग्गसहकारित्तं अधम्ममित्ताणं, उभयઢોળત્તિ, સ્કુપ પર જ !
અર્થ –અધર્મમિત્રને સંપર્ક ત્યજવો. વિચારવું કે અહિંસાદિ ગુણે નવા પ્રાપ્ત થયા છે, હિંસાદિ દોષ અનાદિ સંસારના લાગેલા છે, અધર્મમિત્ર એને અત્યંત સહાયક છે, ઉભક માટે નિંદ્ય છે, અને અશુભ વ્યાપારની પરંપરા (ચલાવનારા) છે.
વિવેચન -સાધુજીવનની પવિત્ર અને સુંદર અવસ્થા