________________
૧૮૪
પક્ષપાત, અને પરિચય આત્મામાં પુષ્ટ થવાથી પરલોકમાં દુર્ગુણોને જ ચગ્ય ભ મળે ને ? ત્યાં તો સહેજે હિંસા અને જૂઠ વગેરે સસ્તા અને મનગમતા ! તેથી અહિંસાદિ ગુણે દુર્લભ! નરક ગતિમાં હૃદયદ્રાવક અતિ ઘેર ત્રાસયાતના વેઠવા છતાં ય ગુણે દુર્લભ! કેમકે, નારક જીવ પરમાધાર્મિકના ઘેર ત્રાસ વેઠવા છતાં પણ પા૫–ઘણું ન કરતાં પાછાં પરસ્પર કાપાકાપી કરે છે. અહીં હવે તે હિંસાથી વિરમાય ને? પણ ના, નથી વિરમાતું. શાથી? એટલાજ માટે કે પૂર્વે વ્રતભંગ કરતાં, દુર્ગણોને હૃદયથી વધાવી લીધા હતા; તેથી હવે અહીં અહિંસાદિ ગુણે કયાંથી સુલભ થાય? છ કંડરીકે મહાવ્રત ભાગ્યા, રાજ્ય લીધું, તો મહામોહમાં પડી મીઠું મીઠું હદ ઉપરાંત ખાધું, એમાં એ અજીર્ણથી મરી સાતમી નરકે ગ! ચૌદ પૂર્વી જેવા મહાત્મા પણ વ્રત ભાંગી મહામોહમાં પડવાથી નિગોદમાં ચાલ્યા જાય છે! તેથી અહીં અહિસાદિ સુલભ બન્યા પછી એને પ્રાણથી અધિક સાચવવા જોઈએ. તેય જીવને એમ સમજાવીને કે “મહાનુભાવ આશીર્વાદ રૂપ અહિંસાને છેડી, શાપરૂપ હિંસાદિને વળગતાં પહેલાં બલાબલને એ વિચાર કરી લેજે કે પરિણામે એથી જે ગુણની દુર્લભતા અને દુર્ગુણની સુવભતા થશે તેને, અને દુઃખમ હલકા હિંસક ભવ થશે એના ભારને ઊઠાવવાનું તારું ગજું છે તને એ પિષાશે? જે નહિ તે અહી મન મક્કમ રાખી ધમે ગુણોને જ ખપ કર.”
(૩) વિધિ અને અત્યંત ભાવ સાથે વ્રત–સ્વીકાર
સૂત્ર-પૂર્વ વારતી વિવિધ કાર્ઘતમારવા પડેવfail: = (૧) વૃત્તાવાવ, (૨) શૂટાચવિમ, (૩) ઘૂસ્ટનનાવા-વિમ, (૪) ઘેટમેદુત્તવિરમi, (૬) थूलगपरिगह-विरमणमिच्चाइ ।