________________
૨૭૪
એ ધ ગુણ્ણાનું સ્વરૂપ ચિ'તવવુ કે ધમ ગુણા કેવા કેવા સ્વરૂપ વાળા છે, ને જીવના અનંતકાળના હિંસાદિના સલિ પરિણામને કેવા વિશુદ્ધ બનાવનારા છે! માટે અહા ! એ કેવા સ્વાભાવિક સુંદર છે! વળી ભવાંતરમાં સુસંસ્કારરૂપે કેવા અનુસરણ કરનારા છે! અન્યને પીડાદિ ન કરનારા હૈાવાથી કેવા પાપકારી છે ! અને પરપરાએ મેાક્ષને સાધી આપતા હેાવાથી કેવા પરમ અના હેતુ છે!–એ ભાવથી હૃદયમાં ચિંતવવું.
અહિં સમજવાનું છે કે ઉત્તમ કોટિનુ તથા શીઘ્રમેાક્ષસાધક એવું સાધુપણું પ્રાપ્ત કરવુ. હેાય તે તે માટેની પ્રાથમિક કેળવણી આત્મા ઉપર કરવાની છે, તે તેા શ્રાવકના અણુવ્રતારૂપી ધ ગુણેાથી જ સુસાધ્ય છે. એટલે જે અણુવ્રતાની પ્રાપ્તિ મહાવ્રતાને આકષનારી કહેવામાં આવે છે, તે અણુવ્રતામાં એવુ ચમત્કારી સામર્થ્ય પ્રગટ કેમ થાય એની પ્રાર'ભિક વિધિ અહીં એવી મતાવવામાં આવે છે કે,
(૧) સ્વરૂપ-ચિંતન –પહેલાં તે તે સ્થૂલ અહિંસા, સ્થૂલ સત્ય, વગેરે અણુવ્રતાનું વિસ્તૃત સ્વરૂપ ખૂષ ચિંતવવું; જેમક (૧) અહિ'સા-સત્ય-અચૌય વગેરેની મર્યાદા શી શી ? (૨) એની કરણી કઈ કઈ ? (૩) એમાં પૂર્વની કઈ કઈ વૃત્તિએ-પ્રવૃત્તિએ ટાળવી પડે ? (૪) એ તેા કેમ પાળ્યા ગણાય ? (૫) તેમાં સ`ભવિત કયા કયા અતિચારશ ટાળવા જેઈ એ ? (૬) સાંસારિક જીવનમાં કયા પ્રસ ગેા, કઈ પ્રવૃત્તિએ અને કઈ કટાકટી આ વ્રતાને માધક નીવડે અને તેથી તે માધક પ્રસંગાને વશ ન થતાં વ્રતે કેવી રીતે રક્ષાય -