________________
૧૭૬ જાળમાં આવતે પહેલો મચ્છ છેડી દેવાનું કર્યું. દેવપરિક્ષામાં એકવાર નિશાન બાંધીને છેડી દીધેલ પહેલે મચ્છ ફરી ફરી પકડાવા લાગ્યા. છતાં મન મારીને વ્રતમાં મક્કમ રહી એને જ કર્યો, અને સાંજ પડયે ઘરે એમ ને એમ ગ. સ્ત્રીના ઝગડાથી એ ઘર છોડીને પરગામ ચાલી ગયે. પરંતુ પછી તો જીવન પલટાયુ. અહિંસાથી એ સુંદર બની ગયે. એમ, છ પુત્રવધુના વચને અનીતિના ત્યાગથી પેલા શેઠમાં સુંદરતા વિકસી ઊઠી, લોકોને ખૂબ વિશ્વસનીય અને જાતે સ્વસ્થ ચિત્તવાળો બની ગયે. હું પરસ્ત્રીના ત્યાગની સુંદરતાએ સુદર્શન શેઠને માટે શુળીને સિંહાસન બનાવી દીધી, અને 9 વંકચૂલ ચેરને રાજ્યમંત્રી બનાવ્યા.
–પરિમાણથી પુણિ શ્રાવક એવો સુંદર બન્યા કે ભગવાને એના સામાયિકના ગુણ ગાયા, અને રાજા શ્રેણિક એનું ફળ લેવા પુણિયાને ત્યાં પહોંચ્ય! આમ અહિંસાદિની કેવી કેવી સુંદરતા!
(૩) અનુગાસિતા-ચિંતન –વળી આ અહિંસા, સત્ય, વગેરે ગુણે અનુગામી છે, અર્થાત્ પરલોકમાં પણ સુસંસ્કારરૂપે આત્માની સાથે ચાલી આવે છે; એથી ઉપર કહેલ સુંદરતાને યણ સાથે સાથે પરલકાનુગામી બનાવે છે. એથી પરલોકમાં સહેજે એ સુંદરતાને પોષે એવી સદ્ગતિ, ઉચ્ચ કુળ, વગેરે ગુણોના સ્વાભાવિક ભેટ મળે છે. આ સુત્રત શેઠ, સુદર્શન શેઠ વગેરેને એ રીતે ગુણોની ભેટ મળેલી. હિંસા વગેરે પણ પરલકાનુગામી તે છે, છતાં જીવને અતિ સંકૂિલષ્ટ પરિણામવાળા બનાવતા હોવાથી તેમજ મહાદુઃખમાં સબડાવતા હોવાથી એને કચરાના કે ઝેરના વારસાની જેમ પરલોકાનુગામી મૂડી શી રીતે કહેવાય ? ગણતરી તો સારભૂત અને સુખાકારી વસ્તુને વારસામાં લઈ આવ્યાની ગણાય. 9 ગુણુસેન રાજાએ અણુવ્રત લીધાં, પાન્ય,!