________________
૯
સાગર મનાવનાર દારૂ છે! તે પ્રમાણે ગંધાતી ગટર જેવી કાયાને ઉપરના મઢેલા માત્ર ચામડાના રૂપરંગથી ખૂબસુરત મનાવનાર મેહ છે. વાહ ! મેાહુ તારી માયા ! માહ આત્માને ભયંકર નુકશાન તા કરે જ છે, પણ નુકશાનને પાછે લાભમાં ખતવાવે છે. માહને કાબુમા લે તે જ રાગ કાબુમા આવે. જીવ મેહુ છે ત્યાં સુધી જ આનંદથી રાગ કરે છે, અને રાગને હિતકારી માને છે. આત્મામાથી મેાહ એટલે મિથ્યા મતિ ખસી ગયા પછી તે રાગને દુશ્મન દેખશે. રાગ કરતાં કાળજુ કપાશે. મેાહ ભાન રહેવા દે નહિ; દેષના જ ખચાવ કરાવે. કેઈ આપણી ચીજ માગીને લે તે ખમાય, ભૂલમાં લે તે ય ખમાય, પણ ઉપાડી જાય, આંચકી લે, ખૂંચવી લે, અને પાછા પેાતાને એના હકદાર માને તે નથી ખમાતું., ગુંડાગીરી લાગે છે ચારી કરે અને પાછે શાહુકારીને ફાકા ? આ તેા હદ થઈ’ એમ થાય છે. ખસ, મેાહુ આ કેપિટનાનુડા લૂટારા છે, છતાં એને એવા માનવાને બદલે પરમિત્ર માનીએ છીએ એજ આપણી ગમારી છે
માહ ન હેાય તે રાગદ્વેષના દૂષણની ઓળખાણુ હાય, દૂષણ તરીકે હજી માનવાનું મને, પણ મેહ દૂષણ ને દૂષણ તરીકે નહિ માનવા દેતાં, ગુણુની મહેાર-છાપ મારી આપે છે. દોષ પર ગુણનું લેખલ લગાડવુ' તે મહાભયંકર દળેલા મીઠાના ડખા પર ખાંડનું લેખલ મારી પછી તે દૂધમા નંખાય તે દૂધ બગડી જાય. દોષના ડખા ઉપર ગુણનું લેખલ મારવાથી તેના તેના સૌંપર્કમાં આવતી ગુણકારી વસ્તુ દોષરૂપ થઈ જાય છે. દા. ત. એક માણસ અભિમાની છે, પણ પાતે દોષિત છતા જાતને ગુણવાન માને છે. ‘હું સમજું છું, હું કાંઈ મૂખ નથી, ભેાઠ નથી.' વગેરે અભિમાનથી દોષ ઉપર ગુણનુ લેખલ લગાડે;
'