________________
૧૧૪
'
પચાંગ પ્રણિપાત વંદના કરે છે, અને મેટલી ઊઠે છે કે · પ્રભુ ! પ્રભુ! આ તે આપની કેટલી બધી દયા કે પાપઘરમાં બેઠેલી મને યાદ કરી ? આપે મારી ખખર પૂછાવી ? શી મારી લાયકાત ? વિષયકષાયના કીચડમાં ખૂંચેલી મારા પર આટલી બધી કરુણા!' ખેલતાં ખેલતાં એની આખે પ્રભુના અનહદ ઉપકારના ઝળઝળિયાં આવી ગયા! રડતી રડતી કહે છે મારા નાથ! તમે ચિર જીવેા. અહા, તમારે મેાટા મેાટા ગણધર મહારાજા ને ઇંદ્ર જેવા સેવક ! કેવા એ સુચેાગ્ય ! અને કયાં પાપ ભરેલ હ· ? પ્રભુ ! હવે તે ઠેઠ સુધી દયા કરો કે જેથી સયમ-તપ-ધ્યાનમાં ચડી જઈ આપના જ એક આધારે ભવપાર કરી જાઉ.'
અખંડ આ જોતાં પાણી પાણી થઈ ગયા ! આંખે આંસુ સાથે કહે છે, ‘ સુલસા ! ધન્ય છે તમારા જીવનને કે આટલી જવલંત શ્રદ્ધા ભગવાન મહાવીર પ્રભુ પર રાખે છે ! અને જગતમાં એ જ સારભૂત માની બીજી કોઈ જ આશંસા આતુરતા તમારા મનમાં ઊઠતી કરતી નથી ! સ`સારમાં બેઠા છે છતાં પ્રભુને તમારૂં આ આત્મસમર્પણુ ખરેખર આશ્ચર્યકારક છે! એને મારા ક્રોડ ઝાડ વદન છે!” ખસ એમ કહીને અખડ પેાતાના સમ્યકૃત્વને નિમ ળ કરતા ત્યાંથી ચાલી નીકળ્યેા.
અરિહંંતનું શરણ આ, કે એજ નાથ તારણહાર લાગે, સકળસુખનું ખીજ લાગે, એ જ સર્વ ભયાથી મુકાવનાર લાગે. એજ દનીય, વન્દ્વનીય અને સેવનીય લાગે. મન કહે કે ૮ જગતમાં અરિહ'તથી વધીને જોવા લાયક કોઈ ચીજ નથી, વંદન કરવા ચેાગ્ય કેાઈ દેવ નથી, સ્તુતિ ગુણગાન અને સેવા કરવા ચેાગ્ય અરિહંતની તાલે કાઈ વિભૂતિ નથી, એમનું શરણુ સ્વીકાર્યાંથી હૈયાને ભારે હુંર્ હાય કે હવે સ ભયેા ગયા 1 હવે તે એમનામાં