________________
૧૪૦
હાઈ શકે જ નહિ' (ને હાયતા એમનામા ચતન્ય શુ?) અથવા અનંત સુખ વિષે કુશંકા,− ત્યાં ખાવાનું, પીવાનું નહિ, લાડી નહિ, વાડી નહિ, તે સુખ શું?” આવી આવી મિથ્યા માન્યતાઓ અને પ્રરૂપણા તથા શ્રી સિદ્ધ પરમાત્માની મૂર્તિ વગેરેની આશાતનાદ્વિ--આ બધુ એમની પ્રત્યેનુ વિપરીત આચરણ. છે. ‘મુક્તિમાં સુખ શુ?” એમ શકા કરનારને એ ખખર નથી કે ત્યાં કાઈ તૃષ્ણા નથી, તથા ખાવા-પીવાની પીડા નથી, માટે તે ખરૂ સુખ છે, કેઇ કમ નથી, અપેક્ષા નથી,તેથી જ અન ંતુ સ્વાધીન સુખ છે. વળી એ સુખ કાલ્પનિક નથી, વાસ્તવિક છે. કાલ્પનિક તા ઈંદ્રિયાના વિષયનુ સુખ છે. કેમકે એને એજ સુખરૂપ લાગતા વિષય ખીજા માણસને કે ખીજા સમયે પેાતાને જ દુઃખરૂપ લાગે છે; એટલે સંસારમાં સાચું' મુખ્ કાં રહ્યું ? શ્રી આચાર્ય મહારાજથી માંડી ધસ્થાન પ્રત્યે પણ વિપરીત આચરણમાં અનાચરણીય અને અનિચ્છનીય આર્ચરણ તથાપ્રકારે સમજવું. એમા માતાપિતા ચાવત્ કાઇપણ જીવ પ્રત્યે કૃતઘ્નતા, દ્રોહ, ઈર્ષ્યા, પીડા, અપમાન, અનાદર, તિરસ્કાર, વગેરે અનાચરણીય છે. માગ–સાધનની આશાતના, અવગણના, નાશ, અંતરાય વગેરે અનાચરણીય ગણાય. અમા-સાધનના આદર, મહેમાન, મૂલ્યાંકન, પ્રચાર વગેરે અનાચરણીય ગણાય. ટૂંકમાં જે કાંઈ મિથ્યામતિ અજ્ઞાન, અપ્રશસ્ત રાગદ્વેષ, હાસ્ય મશ્કરી, હર્ષોંન્માદ, અસત્ ખેદ્ર કે ક્રોધાદ્ઘિ કષાયવશ જીવ કે જડ પ્રત્યે માલ્યા–ચાલ્યા–વિચાર્યું', તે બધુ... અનાચરણીય--અનિચ્છનીય. ગણાય. આની ગાઁ કરવાની.
• દઢપ્રહારી ચારે બ્રાહ્મણુના ઘરમાં ઘુસતાં આડી ગાય