________________
૧૪૫
ગહનગંછા ચાલુ હોય તે જ એ દેનાં સેવન મુડદાલ બનતા આવે. એટલે આ ગર્લાદિમાં દંભ કે નઠેરતા નથી. અલબત કેઈ દેખાડ માટે નહિ, કે બીજી ત્રીજી લાલસાથી નહિ, પણ અંતરથી અકર્તવ્ય તરીકે સચોટ લાગીને દો પ્રત્યે ગહ-તિરસ્કાર કે જોઈએ. ભરત ચક્રવતીને આ આંતરિક ગહ ચાલુ હતી. એને પ્રતાપ હતો કે આરીસાભવનમાં એક મળતાં એ રાગાદિ દોષે અને એના પિષક પદાર્થ ઉપર સૂગ, નફરત વધી જતાં પ્રબળ પાપ પ્રતિઘાત થઈ તરત આગળ વધતાં કેવળજ્ઞાન પ્રગટ કર્યું.
(૩૪) “મિચ્છામિ દુક્કડં 'મા બીજી વાત એ આવી કે એથી નમ્રતાકે મળતા થાય, અને સ્વછંદ નિરંકુશ વૃત્તિ પર કાપ મૂકાય. કઠિન માટીમાં ઘડાને ઘાટ ન ઊતરે. એમ કઠણ હદયમા ગુણનો ઘાટ ન ઊતરે, કમળમાં ઘાટ ઊતરે. જાતને અને દોષદુષ્કૃત્યને મહત્ત્વ આપવું એ કઠણાશ છે. માટે જે કઠણાશ ફગાવી દેવાય, અને ગુરુ આગળ દુષ્કૃતની સાચી ગહ થાય, તે એમાં અહં ત્વને ભાવ દબાય. મટે, હું સારો; ગુરુ આગળ મારી હલકાઈ કેમ દેખાડું ?” એ અહંભાવ ઊંચા ગુણસ્થાનકે નથી ચડવા દેતે માટે નમ્રતા પણ જોઈએ સાચી દેષ-ગર્તામાં એ થાય.
(૫) દેષ કે પાપના હોંશે હોંશે સેવનની અનાદિ કુટેવ છે. એ કાઢવા એ તપાસવું જોઈએ કે અંતરની કઈ દુષ્ટ વૃત્તિ ઉપર આ દેષ આ પાપસેવાય છે? દા. ત.ચક્ષુકુશીલતાને સ્પર્શ કુશીલતામાં નિર્ભયતા હોય, અને એને લેભ રહે એ હૃદયની દુષ્ટ વૃત્તિ છે; ને એ મૂળ બીજ ઉપર પરસ્ત્રીનું નિરીક્ષણ કે સ્પર્શનું પાપ કરાય છે. માટે એ પાપને પ્રેરનારા એ બીજને જ ઊખેડી નાખવું જોઈએ. આમ દરેક દરેકકૃષ્કૃત્ય
૧૦