________________
૧૫૮
સૂત્રન્હોઇ મે મા અનુમોલળા સમ વિિિક્વલા, સમ सुवासा, सम्मं पडिवत्तिजुआ सम्मं निरइआरा, परमगुणजुत्त अरहंताइ- सामत्थओ ।
મધ્યસ્થભાવે દુરાગ્રહ વિના આચરાતી કુશળ પ્રવૃત્તિઓ; દેવદન–વ્રતસેવન આદિ યાગેાની પૂર્વસેવા; તથા ન્યાયસ પન્નતાદિ માર્ગાનુસારી ગુણે; કે જે સમ્યગદર્શનાદિ મેક્ષ માર્ગને સધાવી આપવામાં અનુકૂળ બને છે તે. મિથ્યાદૃષ્ટિને પણ મિથ્યાત્વ છતાં આ ગુણેાની અપેક્ષાએ પ્રારંભિક પહેલ · ગુણસ્થાનક' કહ્યું છે, અને તે સાન્ય છે, અયુક્ત છે. તેથી પરપરાએ પણ મેાક્ષસાધક આ ગુણ્ણા (કુશળ વ્યાપારા-શુભ પ્રવૃત્તિએ) અનુમેાદનીય છે. અહીં સમજવાનું છે કે માક્ષમાગે પયાગિતાની અને જિનવચનથી અવિરાધની દૃષ્ટિએ માત્ર આ ગુણા જ અનુચેદનીય છે; પણ તેથી મિથ્યાત્વી અનુમેદનીય નથી, એની પ્રશંસા નથી કરવાની. ‘અન્યમા પણ યાક્રિક ગુણુા, જે જનવચન અનુસાર રે; તે ગુણુ તાસ અનુમાદીએ, સમકિતબીજ નિરધાર રે.’
હવે અભિનિવેશ રહિત થઈને, એટલે કે મનમાની કે દુરાગ્રહભરી અતાત્ત્વિક કલ્પનાઓને તજીને પ્રણિધાનની શુદ્ધિ કરવામાં આવે છે. પ્રણિધાન એટલે કર્તવ્યના નિય અને અભિલાષ, તથા વિશુદ્ધ ભાવનાના મૂળવાળી, ચથાશક્તિ ક્રિયાવાળી અને તેમાં સમર્પિત થયેલ મનની એકાગ્રતા. તેની શુદ્ધિ આ રીતેઃ
અથ-વિવેચન :- હૈાઉ મે એસા ...’
શ્રેષ્ઠ લેાકેાત્તર ગુણાથી યુક્ત શ્રી અરિહ ંતદેવ, સિદ્ધભગવાન આદિના સાસ્થ્ય થી, એમના શક્તિપ્રભાવથી ઉપર કહેલી મારી અનુમેાદના, (૧) આગમને અનુસાર સભ્યવિધિવાળી હા એવુ