________________
૧૭? અર્થ અને વિવેચન :
પ્રશ્ન–અહીં તે તમે નિયાણું કરવાનો નિષેધ કરો છો, તે પૂર્વે “હાઉ મે એસા અણુમોયણા ઈત્યાદિ પાઠથી વિધિપૂર્વક અનુમંદનાનુ નિયાણું કેમ કરાવ્યું?
ઉત્તર–તે નિયાણું નથી. કેમકે નિયાણું રાગ, દ્વેષ કે મોહથી કરાતી આશંસાને કહે છે દુન્યવી કીતિ, ઋદ્ધિ કે ભેગા આદિની લાલસાથી કરાતી અભિલાષા એ નિયાણું છે. એ ફિલઈ કર્મબંધનું કારણ છે, ભવની પરંપરા વધારનારું છે, અને એ સંવેગના અભાવે કરાય છે • ત્રિપૃષ્ઠ વાસુદેવે પૂર્વના વિશ્વભૂતિ રાજકુમાર–સુનિના અવતારે “હું અથાગ બળને ધણું થાઉ,” એવું રાગથી નિયાણું કર્યું છે બ્રહ્મદત્ત ચકી પૂર્વભવે તપ સંયમના પ્રભાવે ચકવર્તીની ભેગ સમૃદ્ધિ પામવાનું નિયાણું કરીને આવેલ; તેથી એ પાપનિયાણાના પ્રતાપે અંતે સાતમી નરકમાં જઈ પટકાયા. છ અગ્નિશર્મા તાપસે માસમણોના પ્રકાડ તપના ફળરૂપે ગુણસેન રાજાને ભવ મારવાનું શ્રેષથી નિયાણું કર્યું, તે પછી એ મારક બનતે બનતો અને નીચી નીચી નરકમા જતો જતો અંતે અનંત સંસારી છે. માટે આવા નિયાણ તદ્દન અકર્તવ્ય છે. કિડુ કતિરાગ, ઋદ્ધિરાગ, ભેગરાગજીવષિ, વગેરે નિયાણાનાં લક્ષણો સુકૃતાનુ મેદનાની પ્રાર્થનામાં ઘટતા નથી. તેથી પેલાથી જુદી જાતની આ માત્ર ગુણની પવિત્ર આશંસાને નિયાણું કેમ કહેવાય ? નહિતર તે મોક્ષની પ્રાર્થના વગેરે પણ નિયાણું બની જાય. તેમ થવાથી, શાસ્ત્રમાં વિરોધ ખડે થાય, જેમકે, આગ્ગબેહિલાભ વગેરે વચને શાસ્ત્રમાં આવે છે ત્યાં “આરોગ્ય એટલે ભાવ-આરોગ્ય મેક્ષ, એના માટે