________________
૧૪૭ (સત્ર-) = મે તેના રિા ફેર છે - निअमो। बहुमयं मम एयं ति इच्छामि अणुसहि अरहताण भगवताण गुरुण कल्लाणमित्ताण ति ॥
અર્થ –આ મારે સમ્યગ્ર ગહ હ. મારે (ફરીથી આ દુષ્કૃત્ય) ન કરવાનો નિયમ છે, અને મને આ બહુ માન્ય છે એટલા માટે હું અરિહંત ભગવાન અને કલ્યાણમિત્ર ગુરુદેવની હિતશિક્ષા ઈચ્છું છું. થયેલ, તેથી જંગલમાંથી એ લૂટારો બનેલે અભિમાન અને સ્વચ્છ દપણામા ઘેર કૃત્ય કરતો હતો, પરંતુ મુનિના સંપર્ક દુકૃત્યગહમા ચડ્યો, નમ્ર બની ગયે, સ્વચ્છતા વિસારી ગુરુભક્ત અને અહંદુભક્ત બની ગયે, તે મરીને એ રાજા કુમારપાળ , પરમાઈત ગુરુભક્ત અને અહંદુભક્ત બને.
વિવેચન :–“મિચ્છા મિ દુક્કડ ના એ આતરિક ભાવો સાથે ગહ કરતા એમ ભાવના ભાવે કે આ પ્રકારે મારી સમ્યક્ એટલે કે વિધિસર અને ભાવથી દુષ્કૃત્ય ગહ હૈ, પણ માત્ર શાબ્દિક નહિ હાર્દિક ગહ એવી હો કે જેથી તે દુષ્કૃત્યની લેશમાત્ર પણ સુંદરતા યા કર્તવ્યતા હવે મને ન ભાસે સાથે જેમ એક વખત રાગદ્વેષની ગાઠ ભેદી કે પછી ફરીથી કર્મની ઉત્કૃષ્ટી કાળ-સ્થિતિ કદી બંધાતી નથી, તેવી રીતે હદયમાં ફરીથી તે ટુકૃતના બંધ હવે ન રહે એ તેના અકરણને નિયમ હા. ટીકામાં “ઈતિ સામર્થ્યમ' એમ લખ્યું છે, તેને અર્થ એ અર્થપત્તિથી ગમ્ય છે' એવો થાય. એટલે કે દુષ્કૃત્યની ગહનું પ્રકરણ છે, માટે અકરણ નિયમ દુષ્કત અંગેને સમજ, એટલે કે “દુષ્કૃત ન કરવાનો ભાવ હો,” એમ અર્થોપત્તિથી સમજાય છે.