________________
૧૩૭
સૂત્ર-સરમુવમો 1 નં ર હુફા જ જતે; वा, सिध्धेसु वा, आयरिअसु वा, उवज्ञासु वा, साहुसु वा, साहुणीसु वा, अन्नेसु वा धम्मठाणेसु माणणिज्जेसु पूअणिज्जेसु,
तहा माइसु वा, पिइसु वा, वंधुसु वा, मित्तेसु वा, उवयारीसु वा, आहेण वा जीवेसु, मन्गट्टिएसु अमग्गट्टिएसु, मग्गसाहणेसु अमग्गसाहणेसु, जं किचि वितहमायरि अणायरिअव्वं अणिच्छिअन्नं पावं पावाणुवंधि,
સાધું તો મારાં કર્મ જરૂર ખપી જ જાય; એથી જ કર્મ ખપે.
વળી આ ધર્મ • “સાહગો સિદ્ભાવસ સિદ્ધપણાને એટલે કે મુક્તિને સાધક છે, સંપાદક છે. ધર્મ વિના સિદ્ધિ નથી. તેમજ ધર્મ હોય તો સિદ્ધિ તરફ અવશ્ય પ્રયાણ હોય. અર્થાત્ જેમ જેમ ધર્મ સાથે, તેમ તેમ એ જીવ વીતરાગ દશા, અસાંગિક આનંદ (નિવૃત્તિનું સુખ), શુદ્ધ
જ્ઞાનદષ્ટિ, વગેરેની નિકટ જઈ રહ્યો છે. આવા ધર્મનું , હું યાજજીવ શરણ સ્વીકારું છું.
અહીં ચારે શરણાનું કાર્ય એક સરખું છે, તેથી એકને બદલે ચારે શરણ કરવામાં પરસ્પરનાં કાર્યોને વિરોધ નથી આવવાનો. વળી અરિહંત વીતરાગ છે, અને વીતરાગતાના ઉપદેશક છે, સિદ્ધિ પ્રભુ પણ વીતરાગ છે, સાધુ એક માત્ર વીતરાગતાના સાધક છે, ધર્મ વીતરાગતાને ઉપાયભૂત છે. એમ ચારેય વીતરાગ. બનવામાં ઉપગી છે. માટે ચાર શરણમા અને વિરોધ નથી.
પાપ-પ્રતિઘાત માટે આ ચતુ શરણગમન કર્યા પછી દુષ્કૃતની ગહ કરવાની કહી છે. તેથી એમ ભાવ થાય કે--