________________
૧૦૬
અશ્રવણ, નિંદ્રની દૈયા, સંસારની મીજી કાઈ પણ વસ્તુ કરતાં તે ધમ ની અધિક ફંદર, ધર્મ પામવાની અતિ ઉત્કટ આતુરતા, પામવા માટે વિશિષ્ટ ઉદ્યમ, પામતાં સ’ભ્રમ (અપૂર્વ હર્ષ) અને રેશમાંચને અનુભવ, તથા પામ્યાના એટલેા આન કે પેાતાના જીવનને એથી જ મહા ભાગ્યવત માને, અને તેને કાઈ ખાધ ન આવે તેવી કાળજી રાખે. ૭ વિધિમાં શાસ્ત્ર ખતાવેલ તે તે કાળ, સ્થાન, આસન, મુદ્રા, આલખન, વગેરૈનું પાલન; તથા જ્ઞાન-દન-ચારિત્રના આઠ આઠ પ્રકારના આચારાનુ તેમ જ તપ અને વીયના આચારાનુ' આસેવન; વળી આ ધર્મ વિનાના આત્માએ ઉપર ભાવ દયા; તથા ધર્મ પામેલા પર હૃદયને સહુ પ્રેમ,-ઈત્યાદિ ઈત્યાદિ વસ્તુએ વિધિમાં ગણાવી શકાય.
આ સ્થિતિ ઊભી કરવા, જીવનમાં તે અંગેના અભિગ્રહે (પ્રતિજ્ઞા) લઈને એનું પાલન ખૂબ જ ઉપયેાગી થાય. કેમકે, અભિગ્રહંથી ધર્મ સતતપણે જીવનમાં ટકે છે. શુદ્ધ ધર્મ પૂર્વે કહેલ સમ્યગ્દર્શનાદિરૂપ સમજવે. આવા શુદ્ધ ધર્મની સમ્યકૂ-પ્રાપ્તિ, એટલે કે ભાવથી આત્મામાં તેની સ્પર્શના થવી જોઈ એ. તે પના મિથ્યાત્વ-મેાઢનીય, જ્ઞાનાવરણુ, દર્શનાવરણ, અનંતાનુબંધી કષાયેા વગેરે પાપકમના વિશિષ્ટ નાશથી થાય. વિશિષ્ટ નાશ એટલે કે એવા નાશ કે જેની પછી ફરીથી તે પાપ ઊભું ન થાય, ખંધાય નહિ, એ રીતનું દ્વીકરણ. આવા પાપનાશને કરવા માટે તથાભવ્યત્વ (સ્વભાવ), કાળ, નિયતિ (ભવિતવ્યતા), 'ક' (પુણ્ય-પાપ), તથા પપુરુષાર્થ, એ પાંચ કારણેાને સમવાય (અનુકુલ સયેાગ) જોઈએ. આમાં તથાભવ્યત્વને પરિપાક કરવાથી ખીજા' કારણુ અનુકૂળ મની આવે છે.
તથાભવ્યત્વનું સ્વરૂપ :-‘ભવ્યત્વ’ એટલે સામાન્યથી કાઈપણ ભવ્ય જીવની મેાક્ષ પામવાની ચેાગ્યતા; અને તથા