________________
૧૦૩ એવા અ૫ કાળમાં જરા કષ્ટ વેઠી સંયમ સાધી લે તો શું બગડે? છતાં મૂઢ નાદાન છવ પૂર્વની જેમ જ અનંતા જન્માદિની પરંપરા ઊભી થાય એવું જ કરવામાં રચ્યા પચ્ચે રહે છે! અને અફસોસ ! તે આ મહામૂલ્યવંતા ઉત્તમ માનવભવે જીવનને વેડફી રહ્યો છે! કેટલી બધી કિંમત ખચીને આ ભવ હાથમાં આવ્યું છે, એનું એને ભાન નથી. તેથી તેને ઉપગ લાખની કિંમતના હીરાથી મહી મમરા ખરીદવાની જેમ તુચ્છ અને આત્મઘાતક વિષયસુઓ ખરીદવામાં કરી રહ્યો છે ! આહાહાહા ! જીવ ! જરા થોભ, વિચાર કે ત્યારે હવે આ સંસાર ક્યારે ટાળવાને?” સંસાર ટાળવાનો ઉપાય શુદ્ધ ધર્મ છે.
સંસારોછેદક ઉપાય સાધવાની રીત -
એઅર્સ છું. આમાં “ણું” શબ્દ વાકય-રચનાની માત્ર શોભા અર્થે છે, એનો કઈ અર્થ નથી. આ સંસારને ઉચછેદ (નાશ) જ્ઞાન-દર્શનચારિત્રરૂપ શુદ્ધ ધર્મથી થાય પણ તે ધર્મ (૧) ઔચિત્ય સાથે, (૨) સતત (નિરંતર), (૩) સત્કાર સહિત, અને (૪) વિધિ પૂર્વક સેવાય છે. એમ ન માનવું કે વ્રતધારી ગૃહસ્ય શ્રાવકથી અને તેથીયે ઉતરતા અવ્રતી ગૃહસ્થથી આવી આરાધના શો થાય ? થાય, અભિગ્રહ (પ્રતિજ્ઞા) ના પાલનથી થાય. અર્થાત્ પિતાની કક્ષાની દર્શન-જ્ઞાન-ચારિત્રની વિવિધ આરાધના પ્રતિજ્ઞા સાથે કરવાથી થાય
અહીં (૧) સર્વત્ર ઔચિત્યનું પાલન જીવનમાં ન હોય તે એકલી શુદ્ધ પણ ધર્મની સાધના આત્માના અનાદિના કુસંસ્કાર મિટાવી દેવા સમર્થ નથી બનતી. અનુચિત આજીવિકા, અગ્ય વર્તાવ આત્માને કઠેર રાખે છે; અને કઠેર આત્મામાં સમ્યગ્દર્શન વગેરે ગુણ પરિણમતા નથી, આત્મા સાથે એકમેક થતા નથી. જેમ ઘડે, કુંડું, કલાડું વગેરે ભિન્ન ભિન્ન આકૃતિના પરિણામ
માન
આવી આ
તારી,