________________
C
તે અહીં નથી લેવા, પણ શ્રીજનેશ્વરદેવે લેવા છે; તેથી દેવેન્દ્રોથી પણ પૂજાયેલા' એ ત્રીજુ વિશેષણ કહ્યુ'. પરમાત્માની જગત પર હયાતી ઇંદ્રોને ય ભક્તિથી ગળગળા કરી પ્રભુના ચરણસેવક મનાવે છે.
પ્રશ્ન-દેવેન્દ્ર-પૂજિત એવું ત્રીજુ વિશેષણ કહે અને પહેલા એ ન કહે તે કેમ ?
ઉત્તર-દેવેન્દ્રથી પૂજ્ય ગણુધર ભગવડત પણ હાય છે, તે તે વીતરાગ–સજ્ઞ નથી, એટલે તે અહી લેવા નથી; માટેજ પૂના એ વિશેષણુ મૂકયાં.
(૪) આમ ત્રણે વિશેષણે અલ'કૃત પરમાત્મા ધર્મ-તી સ્થાપ્યા પછી જ, અર્થાત્ મેાક્ષમા અને તત્ત્વા ઉપદેશ્યા પછી જ મેાઢે જનારા હેાય છે એ સૂચવવા ‘યથાસ્થિતવસ્તુવાદી' એ ચેાથું વિશેષ કહ્યું ચૌદપૂર્વી` શ્રુતકેવલી ભગવાન પણ યથાસ્થિત વસ્તુવાદી હાય છે. પરંતુ તે ન લેતાં, પૂના ત્રણ વિશેષણે જોડી અહી શ્રી જિનેશ્વર દેવે જ લીધા. મૂળમાં ‘અરુહંતાણુ ' એ પદ છે તેના અથ,− જેમનામાં હવે કખ ધનાં કારણ નથી તેથી જેમનામા કઅ ક્રુર ઊગતા નથી તે,’ એવા કરવા.
.1
૪ વિશેષણમાં ૪ મહા અતિશય –શ્રી તીથ 'કર પ્રભુના ચાર મહા અતિશયેા છે. (૧) અપાયાપગમ અતિશય. અપાય એટલે દેષા તેના અપગમ યાને નાશવાળા એટલે કે સવ રાગદ્વેષાદિ દોષથી રહિત મનેલા, માટે વીતરાગ. વળી અપાય એટલે ઉપદ્રવ પણ કહેવાય. પ્રભુ અપાયાપગમવાળા છે અર્થાત્ તીર્થંકર નામકર્મના ઉદ્મયથી વિહારનાં સવાસે ચેાજનમાં મારીમરકી વગેરે ઉપદ્રવને નિવારનારા છે. (૨) ‘સČજ્ઞ’ વિશેષણથી જ્ઞાનાતિશય સૂચવ્યા. (૩) દેવેન્દ્રપૂજિતથી પૂજાતિશય મતાન્યે.