________________
૪૯
નહિ તેની યાદ નથી રહી. સાંજ સુધી ઘેર પાછા જવાય તેમ નથી, ખસ આખા દિવસની આધિ, આખા દિવસ ભય, નજર સામે એક જ લક્ષ્ય, કયારે સાંજ પડે ને ઘેર જઉં ને તપાસુ કે અધુ' ખરાખર છે કે નહિ ! વાત વાતે ભય. ભયનું કારણ ન હેાય છતાં પણ ભય લાગે કે · હાય, હાય ! બધુ જતુ રહેશે તે ?” ભયને લીધે કેઈક અસત્યાની, પ્રપંચેાની, હિંસાની, કષાયાની ચેાજના મનમાં ઘડે. જરૂર પડશે એ આચરવા ય ન પડે, છતા ભય એ પાપેાને વિચારમાં લાવ્યા વિના ન રહે. એ વિચારમા રૌદ્રધ્યાન પણ સંભવે. એમા આયુષ્ય ખંધાય તેા મરીને જાય નરકે ! ત્યાંથી દુર્ગંČતિમાં ભટકે ! કેમકે પાપના અનુખ ધ લઈ ને અહીથી ગયા છે. ભયવાળાને અસમાધિના પાર નહિ. સાચવવાની તાલાવેલી ખૂબ; રાતના સૂતી વખતે દરવાજા તેા બંધ કરવા નથી રહ્યો ને ? બધું ખરાખર પેક કર્યું છે ને ?’ રાતના જરાપણું અવાજ થતાં એમ થશે કે એ ચારને અવાજ તા નથી ? કાઇએ તિોરી ખાલી ? જ્યાં આસક્તિ વધારે, ત્યાં ભયને પાર નહિ. ભયમાં ધર્મક્રિયા ચૂકાય તે પરવા નથી. પરમાત્માની પૂજા ભક્તિ સેવા નથી થતી ત્યાં ભય દેખાતા નથી માટે તેના ભય નથી. સાધના અટકી તા કઈ વાંધા નહિ; કાલે કરશું. શું ઊતાવળ છે ? વખત કથા વહી ગયા છે?? ધર્મ આખા ખાવાય તે ભય નહિ ! · સંસારની સામગ્રીમા ટાંચ ન પડવી જોઈએ ? આ લત ! ભવાભિનંદીને સમાધિના સ્વાદ નથી, સમાધિનું ભાન પણ નથી. સમાધિની કિંમત નથી; એટલે દુન્યવી ભયેામાં સમાધિ ગુમાવી રહ્યો છે! અસમાધિને એને ભય કે
'
.
<
’
ܕ