________________
બેઠે હતો, ત્યારે માથું બરાબર શિંગડા વચ્ચે ઘાલ્યું. પાડે ભડક્યો, ને નાઠે. પણ બાપાએ ટેક જાળવવા કહેલું, માટે માથું કાઢયું નહિ.
મૂઢ જીવની ખાસીયત કે તેના કાર્ય અવિચારી, બુદ્ધિ સ્કૂલ, તીવ્ર મેહની દૃષ્ટિ. તે ટૂંકી હોય અને પરિણામે એ લોકમાં બેઆબરૂ અને ભારે પશ્ચાત્તાપ પામે. લેક પાછળથી હાંસી કરે. ભ પણ ગયે નહિ. મૂઢ જીવ લાડી, વાડી, અને ગાડી પાછળ ગાંડે. આ જ જીવનનું સર્વસ્વ માને. પરમાર્થ કરવા બુદ્ધિ નથી, ગમ નથી. સ્વાર્થ માં આંધળો, સ્વાર્થને પોષવા કંઈક ઊંધાચત્તાં કરે. આ લક્ષણે મૂઢતાના છે. અહો ! જડમાયાને આ જીવની પરવા કે ચિંતા નથી ! પણ જીવ ઘેલે એની જ ચિંતામાં રક્ત છે! જડ માયા જીવનું નિકંદન કાઢે છે, ત્યારે જીવ જડ માયાને આબાદ કરવા–રાખવામાં જીવન અપે છે. જડ માયા જીવને મૃત્યુબાદ એક તસુ કે ક્ષણ પણ આગળ અનુસરવા તૈયાર નથી, પણ જીવ જડ માયાને જિંદગીભર વળગ્યો રહે છે. આ બધું મૂઢતાને આભારી છે. ભલે એટલે બુદ્ધિશાળી ન હોય, પિતે પ્રજ્ઞ ન હોય, જેન ન હોય, સમકિત ન હોય, પણ માત્ર મૂઢ ન હોય તોય વિચાર કરી શકે. વિવેકપૂર્વક કામ કરે, બીજાને લાભ થતો હોય તો થવા દે, પિતે થોડું નુકસાન પણ વેઠે. ચાર શાણું કંઈ કહે તેને વિચાર કરે. વારે વારે નુકસાન થતાં હોય, ઠગાતો હોય તો ચેતે. ચિંતવે છે કે આચરે તે કાંઈક જડની બહાર નીકળીને, જડમાંથી ઊંચે આવીને. આવું કંઈ ન આવે તે ભવાભિનંદિતા શે જાય?
આઠ દુર્ગુણ નિષ્ફળારંભસંગતતા–મૂર્ખ પાસે વિચારજ નથી, અને મૂઢ ઊંધાજ વિચાર કરે છે, તેથી બનેનાં કાર્ય