________________
હતી. પણ જ્યારે રાજા કહે છે “માગ શું જોઈએ છે?” ત્યારે કપિલને એટલે લાભ નક્કી થઈ જવા પર વધુ લેભ જા કે રાજા મારી ઈચ્છા મુજબ માગવા કહે છે તો પછી ચાર માસા માગું' પણ પાછું મનમાં થયું કે “એટલું તો રાજા આપશે પણ એટલેથી શું ?” એમ લાભ ઉપર લેભ વધે. વળી પાછા રાજાએ આપવાને આંકડે માંડ્યો નથી એટલે અધિકાધિક લાભ કલ્પી એના પર “૮–૧૫-૨૫.માગું” એમ લેભ વધતાં ઠેઠ કોડના આંકડે કામ પહોંચ્યું ! ત્યાં પોતે હવે ચેંકી ઊઠે છે, કે “અરે! આ શું? આમ તે લોભને થોભ નહિ “છા ૬ સીસમાં વધતા ! ” અહે ! આ મૂઢ જીવની કેવી અનંતાનંત કાળથી ગેઝારી લેભની લત કે હજી આવા ઊચ્ચ માનવભવે પણ છૂટતી નથી! એ આવા બુદ્ધિ–સમજ-વિવેકના ભવે નહિ છૂટે તો ક્યાં છૂટશે ? લાભ તો અનંતીવાર અનુપમ અનુપમ થઈ ગયા, છતાં લેભ શમ્યો નથી એ હકીકત છે. લાભથી લાભ ન શકે; એ તે તદ્દન નિસ્પૃહતાથી જ શમે. માટે મારે હવે લોભ કરાવનારા ઘરવાસ માત્રથી સયું” એમ કરી કપિલ મુનિ , બન્યા. છ માસમાં આંતરિક સૂક્ષ્માતિસૂક્ષ્મ પણ લોભના કુરચા ઉડાવી કેવળજ્ઞાની બન્યા !
પરંતુ ભવાભિનંદ જીવ લાભ–ભના વિષચક્રમાં ફસેલો એ બન્નેને અતિ જરૂરી લખે છે. કદાચ ભગવાનની ભક્તિ કરે, ગુરુને ઉપદેશ સાંભળે, આંખમાં આંસુ ય લાવે, ગળગેળાપણું દેખાડે, છતાં અંતરમાં લોભ-લાભની ગાંઠ સજજડ શખે છે. ધર્મ–સાધનાને પૌગલિક લાભ–લેંભના ઢાંચામાં ઢાળે છે! એને