________________
ભવાભિનંદીને બ જે દુગુણ ભરતિઃ (લાભરતિ) – જીવનમાંથી સદંતર લોભ જ ઘણે મુશ્કેલ, બહુ ઊંચી કક્ષાની વાત ! પરંતુ ભવાભિનંદી જીવને લેભની ભારે ગૃદ્ધિ હોય છે, પક્ષપાત હોય છે. એ તો સિકકો મારે છે કે “લોભ તો રાખવો જ . જોઈએ. આપણે તે સાધુ થેડા જ છીએ ? સંસારી છીએ. લોભ ન હોય, ધંધે ન કરીએ, પછી સંસાર કેમ ચાલે ? એવું જીવન તો મુફલિસ ગણાય! માણસને મહત્વકાક્ષા તો હોવી જ જોઈએ” આમ લેમ નીડરપણે સેવ્યે જાય, એ માત્ર લેભ નહિ, કિન્તુ લોભરતિ છે. એથી એ અલ્પ લેભી અને અ૯૫ ધન ધાન્ય આદિમાં સંતોષી જીવને તે મૂઢ, અજ્ઞાન, એદી રંકડા સમજે છે. ત્યાગની વાત આવે ત્યારે કહેશે કે “બહુ ઝીણું શાસ્ત્ર ! ચોથા આપાની વાત ! આજના કાળે તો વળી લેભ ને લાભ વિના ચાલે?” એવી લાભરતિવશ ધનમાલ, માનસન્માન, મેવા પકવાન, વગેરેનો લાભ થવા પર એટલે બધે એમાં આસક્ત બને છે, એને એવું સર્વસ્વ માને છે, પ્રાણથી અધિક સમજે છે, કે રાતદિવસ એની જ ચિંતા, એના જ વિચાર, અને એની જ ગડમથલ કર્યા કરે છે. ત્યાં પછી એ ક્ષણિક, ચંચળ અને મર્યા પછી જીવની સાથે નહિ જ જનારી વસ્તુના લાભ કડવા માનવાની વાત કયાં ? કપિલ કેવળી :
પગલિક લેભ, એની પછી થતો લાભ, એના પર વધતો લોભ અને વધુ મેળવવાની દોડધામ, વળી પૂર્વની પુણ્યાઈ–વશ થતા લાભ, એમ લોભલાભની પરંપરા ચાલે છે. એ વિષચક છે. કપિલ બ્રાહ્મણને રાજા બે માસા સેનું ભેટ આપશે એ આશા