________________
મુક્તઢશા વર્ણવી છે. ત્યાં મેાક્ષદશા પ્રગટ કરવામાં સર્વપ્રથમ કારણ તરીકે પહેલા સૂત્રમાં પાપ-પ્રતિઘાત અને ગુણમીજાધાન કરવાની પ્રક્રિયા મતાવી છે. અહીં પાપપ્રતિઘાતમાં પાપ' એટલે અશુભ અનુખ ધના આશ્રવ
ગમન, અથવા અશુભ અનુબંધવાળા કર્મના આશ્રવ. અનુખ ધ એટલે તેવા તેવા પાપની પરપરા ચલાવે તેવી ખીજ-શક્તિ. એવી અશુભ પરંપરા ચાલે એવાં કર્યાંનું આત્મામાં આગમન એ પાપ કહેવાય, તેને પ્રતિઘાત એટલે વિચ્છેદ. એ એવેા કે જેથી એ અનુખ ધ નષ્ટ થયેથી એ પાપને આત્મા પરથી અધિકાર જ ઊઠી જાય અર્થાત્ એ પાપેામાં આવતા તીવ્ર મિથ્યાત્વ, ભવરુચિ, અસદ્ અભિનિવેશ, કાચાવેશ, વગેરે પાપેા તરફ આત્મા પ્રેરાય જ નહિ, અને તેથી આત્મા પર ગુણીજને અધિકાર સ્થાપિત થાય,
‘ગુણુખીજ' એટલે ગુણાનુ ખીજ. ગુણેા' એટલે ભાવથી પ્રાણાતિપાત—વિરમણ (હિંસાત્યાગ) વગેરે; કે જે શ્રાવકપણાના અંશે અને સાધુપણાના સ ́પૂર્ણતઃ ગુણ છે એનું ‘ખીજ’ એટલે એવા મુલાયમ વિપાકવાળા કર્મનું ‘આધાન’=સ્થાપન, કે જેથી તીવ્ર રાગ-દ્વેષ-આવેશના સ’કલેશ અટકી જઈ ને ગુણની પરપરા ચાલે, આનું નામ ગુણખીજાધાન. તેને પરમ આધાર ભૂત પહેલા સૂત્રમાં મતાવેલ ચતુઃ શરણુ-સ્વીકાર વગેરે ઉપાયે છે. એ એવા સચાટ છે કે એનાથી આ પાપ–પ્રતિઘાત અને ગુણુખીજસ્થાપન થવા દ્વારા પછીના સૂત્રેાના વિવિધ પદાર્થ આત્મામાં ઊભા થવાની ભૂમિકા સર્જાય છે.
(૨) સાધુધની પરિભાવના :-સાધુ-ધમ એટલે