________________
શ્રી ઓઘ-
નિયુક્તિ ને
ભાગ-૨
// ૬૦
છે. તેમાં ઇષ્ટ શબ્દ વગેરે વિષયોની પ્રાપ્તિ થાય તો એમાં રાગ ન પામે અને અનિષ્ટ શબ્દાદિની પ્રાપ્તિમાં દ્વેષ ન પામે. ૧
આ (૧) પંચેન્દ્રિયગુપ્તતા કહેવાઈ. (શક્ય હોય તો શબ્દાદિ વિષયો સાથે ઇન્દ્રિયોનો સંબંધ જ ન થવા દેવો. હવે જે શબ્દાદિ વિષયો ઇન્દ્રિય સાથે સંબંધ પામી જ જાય તેમાં પછી રાગદ્વેષ ન કરવો જોઈએ.)
- હવે (૨) મન વગેરે ત્રણ કરણોની આયુક્તતા (પ્રયત્ન) કહેવાય છે. મન, વચન, કાયાના ખરાબ યોગોનો જે નિરોધ + તે ત્રિવિધકરણક્તિતા કહેવાય, તથા મનવચનકાયાના સારા વ્યાપારોનો જે ઉદય તે પણ ત્રિવિધકરણ ગઝ«આયુક્તતા) જ કહેવાય. તથા કુશલયોગમાં પ્રવૃત્તિ પણ નહિ કે અકુશલયોગોમાં પ્રવૃત્તિ પણ નહિ. આ રૂપ જે મધ્યસ્થતા તે જ ત્રિવિધકરણગુપ્તતા છે.
આમ ત્રિવિધકરણગુપ્તતા કહેવાઈ ગઈ. वृत्ति : इदानीं 'तव'त्ति भण्णति - ओ.नि.भा. : अभितरबाहिरगं तवोवहाणं दुवालसविहंपि ।
इंदियतो पुव्वुत्तो नियमो कोहाइओ बिइओ ॥१६८॥ अभ्यन्तरं बाह्यं च यत्तप उपधानम्-उपदधातीत्युपधानम्-उपकरोतीत्यर्थः, तत्तपउपधानं द्वादशविधमपि तप
ક
E
| F n *
E i ૬૦ll
* Fી
Fs મ ા