________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
| ૫૮
ચન્દ્ર. : પ્રશ્ન : કેવી રીતે જીવ સર્વારાધક બને ?
ઓઘનિર્યુક્તિ-૨૮૧ : ગાથાર્થ : ઉત્તર : પાંચ ઇન્દ્રિયો વડે ગુપ્ત, મન વગેરે ત્રણ કરણમાં આયુક્ત, તપ અને સંયમમાં યુક્ત જીવ આરાધક થાય.
ટીકાર્થ: (૧) પાંચ ઇન્દ્રિયો વડે ગુપ્ત (૨) મન વગેરે ત્રણ કરણ વડે પ્રયત્નવાળો (૩) બાર પ્રકારના તપ વડે યુક્ત, ૪ (૪) નિયમ એટલે ઇન્દ્રિયનિયમ અને માનનિયમ.... આ બે વડે યુક્ત (૫) સંયમ સત્તર પ્રકારનો છે. પૃથ્વીકાય, અકાય, જ તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય, અજીવકાયસંયમ, પ્રેક્ષા, ઉપેક્ષા, પ્રમાર્જના,
| પરિષ્ઠાપના, મન, વચન, કાયા આ ૧૩ વસ્તુને આશ્રયીને ૧૭ પ્રકારનો સંયમ છે. આ ૧૭ વસ્તુમાં સંયમવાળો બનેલો જ છતાં જીવ મોક્ષનો અથવા તો દીક્ષાનો આરાધક બને છે. [ આ દ્વારગાથા છે.
वृत्ति : इदानीं भाष्यकार एतां गाथां प्रतिपदं व्याख्यानयति, तत्र 'पंचिदिएहिं गुत्तो'त्ति प्रथममवयवं व्याख्यानयन्नाह - મો.નિ.મા. વિવિરનિરો પત્તેવિ રાવોલનિહvi |
अकुसलजोगनिरोहो कुसलोदय एगभावो वा ॥१६७॥
A
B
| ૫૮
8 F WT