________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
I ૫૬.
ઓઘનિર્યુક્તિ-૨૭૯: ગાથાર્થ : આ રીતે પ્રતિલેખના કરનારા અનંતાજીવો ભૂતકાળમાં સિદ્ધ થયા છે. પ્રશ્રકારનું વચન છે કે “અમે સતત પ્રતિલેખન કરીશું. જેથી સિદ્ધિ મળે.”
ટીકાર્થ: આ રીતે પ્રતિલેખના કરનારા ભૂતકાળમાં અનંત જીવો સિદ્ધ થયા છે. આ પ્રમાણે આચાર્ય વડે કહેવાય છતે પ્રશ્રકારનું વચન ઉપસ્થિત થાય છે. = તે વચન શું છે? એજ બતાવે છે કે જો આ રીતે પ્રતિલેખનાના પ્રભાવથી અનંતા જીવો સિદ્ધ થયા હોય તો પછી અમે સતત પ્રત્યુપેક્ષણા કરીશું. બીજા કોઈ યોગ આદરવા વડે શું કામ છે ? કેમકે આ પ્રતિલેખન વડે જ સિદ્ધિ થઈ જાય.
વૃત્તિ : માવાઈ: પ્રાદYT મો.નિ. : એલેમવદ્યુત પરિહંતાવિ રેસમરાદે
जइ पुण सव्वाराहणमिच्छसि तो णं निसामेहि ॥२८०॥ शेषेषु योगेषु अवर्तमानः सम्यक् शास्त्रोक्तेन न्यायेन प्रत्युपेक्षणां कुर्वन्नपि देशत आराधक एवासौ, न तु सर्वमाराधितं भवति, तेन यदि पुनः संपूर्णाराधनामिच्छसीत्यादि सुगमं ।
ચન્દ્ર. આચાર્ય જવાબ આપે છે.