SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ- નિયુક્તિ ને ભાગ-૨ // ૬૦ છે. તેમાં ઇષ્ટ શબ્દ વગેરે વિષયોની પ્રાપ્તિ થાય તો એમાં રાગ ન પામે અને અનિષ્ટ શબ્દાદિની પ્રાપ્તિમાં દ્વેષ ન પામે. ૧ આ (૧) પંચેન્દ્રિયગુપ્તતા કહેવાઈ. (શક્ય હોય તો શબ્દાદિ વિષયો સાથે ઇન્દ્રિયોનો સંબંધ જ ન થવા દેવો. હવે જે શબ્દાદિ વિષયો ઇન્દ્રિય સાથે સંબંધ પામી જ જાય તેમાં પછી રાગદ્વેષ ન કરવો જોઈએ.) - હવે (૨) મન વગેરે ત્રણ કરણોની આયુક્તતા (પ્રયત્ન) કહેવાય છે. મન, વચન, કાયાના ખરાબ યોગોનો જે નિરોધ + તે ત્રિવિધકરણક્તિતા કહેવાય, તથા મનવચનકાયાના સારા વ્યાપારોનો જે ઉદય તે પણ ત્રિવિધકરણ ગઝ«આયુક્તતા) જ કહેવાય. તથા કુશલયોગમાં પ્રવૃત્તિ પણ નહિ કે અકુશલયોગોમાં પ્રવૃત્તિ પણ નહિ. આ રૂપ જે મધ્યસ્થતા તે જ ત્રિવિધકરણગુપ્તતા છે. આમ ત્રિવિધકરણગુપ્તતા કહેવાઈ ગઈ. वृत्ति : इदानीं 'तव'त्ति भण्णति - ओ.नि.भा. : अभितरबाहिरगं तवोवहाणं दुवालसविहंपि । इंदियतो पुव्वुत्तो नियमो कोहाइओ बिइओ ॥१६८॥ अभ्यन्तरं बाह्यं च यत्तप उपधानम्-उपदधातीत्युपधानम्-उपकरोतीत्यर्थः, तत्तपउपधानं द्वादशविधमपि तप ક E | F n * E i ૬૦ll * Fી Fs મ ા
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy