SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ નિર્યુક્તિ fી उच्यते । तवो गओ, नियमो भण्णति, स च द्विविधः-इन्द्रियनियमो नोइन्द्रियनियमश्च, तत्रेन्द्रियतः-इन्द्रियाण्यङ्गीकृत्य पूर्वोक्तो नियमः, 'कोहाइओ बिइओ'त्ति द्वितीयो नोइन्द्रियनियमः क्रोधादीनां, आदिग्रहणान्मानमायालोभा गृह्यन्ते, एतेषां नियमो-निरोधः । नियमोत्ति गयं, ભાગ-૨ || ૬૧ || ચન્દ્ર. : હવે (૩) તપ કહેવાય છે. - ' ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૬૮ : ગાથાર્થ : આભ્યન્તર અને બાહ્ય, તપોપધાન બાર પ્રકારે છે. ઇન્દ્રિયથી નિયમ પૂર્વે ના સ્મ કહેવાયો અને બીજો ક્રોધાદિથી નિયમ. ટીકાર્થ ? આભ્યન્તર અને બાહ્ય એમ બે પ્રકારે તપ છે. આ તપ ઉપકાર કરે છે. માટે ઉપધાન કહેવાય. તે બારેય ' પ્રકારનો તપ ઉપધાન કહેવાય છે. તપ કહેવાઈ ગયો. (૪) નિયમ કહેવાય છે. તે બે પ્રકારે છે. ઇન્દ્રિય નિયમ અને નોઇન્દ્રિયનિયમ. તેમાં ઇન્દ્રિયોને આશ્રયીને પૂર્વે કહેલો આ નિયમ સમજવો. (ઈષ્ટાનિષ્ટ શબ્દાદિ વિષયોમાં રાગદ્વેષ ન કરવો તે.) નોઇન્દ્રિયનિયમ ક્રોધાદિકષાયો સંબંધી છે. ક્રોધાદ્રિ માં જે સાદ્રિ શબ્દ છે, તેના દ્વારા માન, માયા, લોભ ગ્રહણ કરાય છે. આ બધાનો નિયમ એટલે કે એ બધાનો નિરોધ-અટકાવ. નિયમ એ પૂર્ણ થયું.
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy