SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ-, નિયુક્તિ , ભાગ-૨ | || ૨ | s वृत्ति : इदानीं संजमो भण्णइ, स च सप्तदशप्रकारस्तत्राह - મો.નિ.મા. : પુદ્ધવિર૩ મિ૩િ વUરૂબ્રિતિવડhપવી . अजीव पोत्थगाइसु गहिएसु असंजमो जेणं ॥१६९॥ पुढविदगअगणिमारुअवणस्सईबेइंदिअतेइंदियचउरिदिअपंचिंदिआ । तथा अजीव 'त्ति 'अजीवेषु' पनकसंसक्तपुस्तकादिषु गृहीतेषु असंयमो भवति येन, तन्न ग्राह्य, आदिशब्दात् दूसपणगं तणपणगं चम्मपणगं च, एतेषु अपरिगृहीतेषु संयमः, परिगृहीतेषु असंयमः । ચન્દ્ર. : હવે (૫) સંયમ કહેવાય છે. તે ૧૭ પ્રકારે છે. તેમાં કહે છે. ઓઘનિયુક્તિ-ભાષ્ય- ૧૬૯ ગાથાર્થ : પૃથ્વી, પાણી, અગ્નિ, પવન, વનસ્પતિ, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, બો પંચેન્દ્રિય અને અજીવ સંયમ. કેમકે ગ્રહણ કરાયેલા પુસ્તકાદિમાં અસંયમ છે. ટીકાર્થ : પૃથ્વી..... પંચેન્દ્રિય અને અજીવ આમ ૧૦ને આશ્રયીને ૧૦ પ્રકારનો સંયમ થાય. (અજીવવસ્તુમાં અસંયમ શી રીતે ? એવા પ્રશ્નનું સમાધાન આપે છે કે) નિગોદના સંબંધવાળા એટલે કે નિગોદવાળા પુસ્તકાદિ લેવામાં આવે તો એમાં | ૬૨ ||
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy