________________
૩૯
છે. જૈનશાસ્ત્રોનું અધ્યયન કરીને ગૃહસ્થોમાં અને ત્યાગીઓમાં અનેક કર્મયોગીશ્વરે પ્રકટે એવા ઉપાયો લેવાની જરૂર છે કમગીઓ પ્રકટ્યા વિના ફક્ત કર્મયોગના ગ્રન્થથી કઈ દેશ, સમાજ, સંધની ઉન્નતિ થઈ શકતી નથી; માટે હાલમાં ક્રિયા દ્વારકેની અર્થાત મહાકર્મયોગીઓ પ્રગટાવવાની જરૂર છે કે જે સર્વ શુભ ધર્મ પ્રવૃત્તિઓમાં જીવન વ્યતીત કરે. સર્વ પ્રકારનાં કાર્યોમાં જે પાછી પાની કરતા નથી તે સત્ય કર્મયોગીઓ છે. પાચે ઈન્દ્રિાના
શુભાશુભ ભાવમાં ન લેપતા જે નિરાસતપણે સ્વફરજને અદા કરે છે તે સત્ય સત્ય કર્મચાગી- કર્મીઓ છે શ્રી મહાવીરસ્વામીના સમયમા ગૃહસ્થાવાસમાં શ્રેણિક, ચેટક એનાં લક્ષણ રાજા વગેરે સત્યકર્મયોગીઓ હતા શ્રી મહાવીર પ્રભુના સમયમાં કેણિક રાજા
અને ચેડા રાજાનું મહાયુદ્ધ થયું હતું તેમાં ચેડા મહારાજા કર્મયોગી હતા. તેમની સાથે દે લડવા આવ્યા હતા, તે પણ પિતાના ક્ષાત્ર ધર્મના અનુસાર નિરાસક્તિથી યુદ્ધ કરવામાં પાછા પડ્યા નહેતા, પરમ જેન ચેડા મહારાજાએ વ્યાવહારિક કર્મવેગને સારી રીતે બજાવ્યું હતું. ચેટક રાજા વગેરે જેન રાજાઓ ક્ષાત્ર ધર્મથી ભ્રષ્ટ થયા હતા. જૈન ખારેલ રાજાએ, સ પ્રતિ રાજાએ, કુમારપાલ રાજાએ, વિમલશાહ દડનાયકે વગેરે જેન ક્ષત્રિયોએ અને ધનાશાહ તથા શ્રી મહાવીરના શ્રાવક આન દાદિક વૈશ્યએ વૈશ્ય ધર્મની ફરજ બનાવવામાં કઈ બાકી રાખ્યું ન હતું, જે મનુષ્યો જ્ઞાનબલ, વિદ્યાબલ, શરીરબલ, ક્ષાત્ર ધર્મબલ, વશ્ય કમબલ, લક્ષ્મીબળ, સત્તાબેલ ત્યાગબલ, અધ્યાત્મબળ વગેરે બળની પરિપૂર્ણ ઉન્નતિઓને સરકી શકે છે તે ખરેખરા કમગીઓ જાણવા જેને જે ઉપર પ્રમાણે બળાનું રક્ષણ ન કરે અને ભગતીયા જેવા બની સર્વ શુભ શકિતને નાશ કરે છે તેઓ દુનિયામાં નામ, બીકણ અને પૂર્વના કમાણી જેનેના વારસાઓના નાશ કરનારા બને માટે જેનેએ નકામા પાપનાભયથી તથા બ્રાતિથી નિર્વીર્ય ન બનવું જોઈએ. આ કાલ એ છે કે જે મનુષ્ય અન્ય ધર્મીય, અન્ય દેશીય કર્મગીઓની સ્પર્ધામાં પાછા પડ્યા–તે મર્યા વા મરી જવાના. તેઓની સતતિને તેઓ ગુલામ બનાવનારા જાણવા અને તીર્થકોની આશાઓથી ભ્રષ્ટ થએલા જાણવા કર્મગમા કર્મયોગીએનાં સર્વ લક્ષણોને જણાવવામાં આવ્યા છે તે લક્ષણેને પરિપૂર્ણ વાચી તે પ્રમાણે જે વર્તવાના તેઓ ગૃહસ્થ દશામાં તથા સાધુદશામા ખરા કમગીઓ બનવાના એમાં જરા પણ શ કા નથી કમગને આઘાત વાચી જવાથી મનુષ્યોને કમગીઓના લક્ષણનું પૂર્ણ જ્ઞાન થઈ શકે તેમ છે જે તેમના લેકે, જે ધર્મના લેકે, જે દેશના લેકે જન્મભૂમિની સેવાને ત્યાગ કરે છે, દેશ સેવાનો ત્યાગ કરે છે, રાજ્યસેવાને ત્યાગ કરે છે, જન્મભૂમિના અભિમાનને તથા ધર્મા ભિમાનને ત્યાગ કરે છે તે લેકે દુનિયામાં નામર્દ, ગુલામ, બીકણ, સ્વાથી બને છે અને એવા લેકે કદાપિ ત્યાગીએ થાય છે તો તેઓ ત્યાગ માર્ગની-સંયમ માર્ગની મહત્તાને ઘટાડી દે છે અને આત્માના ગુણને બરાબર ખીલવ્યા વિના તેઓ મુક્ત પણ થઈ શકતા નથી. ખરા ત્યાગીઓનાં લક્ષણેને લેના આચારમાં ઉતારવાને ગુરુકલ, વિદ્યાપીઠ, વિદ્યાલય સ્થાપવાની ઘણું જરૂર છે જૈન ધર્મને સર્વ યુક્તિથી અને સર્વ ઉપાયથી વિશ્વમાં ફેલાવો કરે એવા સાધુઓને બનાવવા માટે અત્યંત આત્મભોગ આપવાની જરૂર છે.
ગૃહસ્થ અને ત્યાગી કર્મયોગીઓએ સ્વાવિકારે હાલ જે ઉપયોગી કાર્યો કરવાના છે તે કરવા જોઇએ નિત્ય નૈમિત્તિક કાર્યો કરવા જોઈએ દેશ રાજ્ય પ્રજાની પ્રગતિ થાય તેવા વર્તમાન સગોને અનુસરી કર્મો કરવાં જોઈએ. અહતા, મમતા વગેરેને ત્યાગ કરી ભય ખેદ દેવ પરિહરી નિષ્કામ બની ધર્મની