Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ જ્ઞાન સાથે નિર્વેદ વડે પરભાવને રોકનાર આત્માને અવશ્ય કર્મના ઉદયરૂપ ફળ ભોગવતાં છતાં તેમાં તન્મય ન થતું હોવાથી કર્મને બન્ધ થતા નથી. તે માત્ર પૂર્વ કર્મની નિર્જરી કરે છે, કારણ કે પિતાના પરિણામને ભિન્ન રાખવાથી તેને પરભાવનું કર્તાપણું નથી. એ સંબધે અધ્યાત્મબિન્દુમાં કહ્યું છે કે"स्वत्वेन स्वं परमपि परत्वेन जानन् समस्ता न्यद्रव्येभ्यो विरमणमिति यचिन्मयत्वं प्रपन्नः। स्वात्मन्येवाभिरतिमुपनयन स्वात्मशीली स्वदर्शी त्येवं कर्ता कथमपि भवेत्कर्मणो नैष जीवः" / “પિતાને સ્વસ્વરૂપે અને પરવસ્તુને પરરૂપે જાણ આત્મા સર્વ પદ્રવ્યોથી વિરામ પામે છે. તેથી ચિતન્યમય સ્વરૂપને પ્રાપ્ત થઈ પિતાના આત્માને વિષે જ રતિ કરતે, પિતાનું જ અનુશીલન કરત અને પિતાને જ જેતે કે ઈપણ રીતે કર્મને કર્તા થતું નથી ( રામમો-ઇત્યાદિ ગાથા અને તેને અનુવાદ ભાષાથમાં આવેલ હોવાથી અહીં આપવામાં આવેલ નથી) એ પ્રમાણે જે પરદ્રવ્યમાં રતિ કરતું નથી તે આત્મા મૂકાય છે. માટે સર્વ સંગને ત્યાગ કરે, કારણ કે સંગ એ મેહનું નિમિત્ત છે. મેહના ત્યાગને અથી મેહના નિમિત્તભૂત એવા ધન, સ્વજન, સ્ત્રી, ભેગ અને ભેજનાદિને ત્યાગ કરે છે, કારણ કે કારણના અભાવે કાર્યનો અભાવ હોય છે. ભાવાશ્રવની પરિણતિને રાધ કરે એ સંયમ છે