Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ રાસાર 28 ઘણા ત્રાસરૂપ અગ્નિથી ભસ્મીભૂત થએલા સંસાર સુખનું શું પ્રયોજન છે? તેથી તે હમેશાં ભયરહિત જ્ઞાનસુખ જ સર્વાધિક છે. પુનઃ નિર્ભયતાનું મૂળ ભાવના દર્શાવે છે-આ લેક અને પરલકાદિ અનેક પ્રકારના ભયરૂપ અગ્નિથી ભસ્મીભૂત થયેલા એટલે ચેર, ભાગીદાર અને રાજયાદિરૂપ અગ્નિથી બળી ગયેલા ઈન્દ્રિયાના માની લીધેલા સંસારના સુખ દુઃખની જ જાતિ છે, તેવા સુખનું શું કામ છે? કંઈ પણ કામ નથી. આત્મતત્વના અનુભવનું સુખ હમેશાં ભયરહિત છે અને તેથી તે સર્વ કરતાં અધિક છે. જ્ઞાનમાં જ ખરું સુખ છે. પૌગલિક સુખમાં સુખને આરોપ કરવો એ બ્રાન્તિ જ છે. કહ્યું છે કે - "जं पुग्गल जं सुहं दुक्खं चेव त्ति जहय तत्तस्स। गिम्हे मट्टिअलेवो विडंबणाखिसणामूलं"। “જે પુદ્ગલથી થયેલું સુખ છે તે દુઃખ જ છે, માટે તે તજવા યોગ્ય છે. તે ગ્રીષ્મ ત્રસ્તુમાં શરીર ઉપર માટીને લેપ કરવા જેવું વિડંબના અને નિન્દાનું મૂળ કારણ છે. તેથી પુદ્ગલોનું ગ્રહણ સુખરૂપ નથી, માટે તે અકર્તવ્ય છે. न गोप्यं कापि नारोप्यं हेयं देयं च न क्वचित् / क्व भयेन मुनेःस्थेयं ज्ञेयं ज्ञानेन पश्यतः // 3 // મૌનસંસારના સુખથી. વિં=શું. સા=હંમેશાં. મન્નિતજ્ઞાનયુવમેવ ભયરહિત જ્ઞાનસુખ જ. વિશિષ્ટતે સર્વાધિક છે. 1 શ્રેયં જાણવા ગ્ય તત્ત્વને જ્ઞાનસ્વાનુભવ વડે. પરંત:=