Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 254] શિના દેશના - જોઈએ. કારણ જગતમાં કઈ વખત આપણી તુચ્છ દષ્ટિ આપણને કેવી સ્થિતિમાં મેલે છે? કરી કાકાને ત્યાંથી વીજ લઈ ગઈ. બે વરસ પછી છોકરાનાં લગ્ન તેની સાથે થયાં, દુનિયામાં શત્રુ કાળાંતર મિત્ર થાય. મિ શત્રુ થાય છે. શાસ્ત્રના હિસાબે કશે પણ સંબંધ નિયમિત નથી. આ ભવના પુત્ર પરભવના શત્રુ પણ થાય. આ વિશ્વમાં કશે નિયમ નથી, તેથી સમજુ મનુષ્ય જગતને નાટક તરીકે ગણે છે. આ જગતમાં પણ જીવ કયા ભવમાં કઈ સ્થિતિમાં ક્યા સબંધમાં આવે તેને પત્તો નથી, માટે વિશ્વ શબ્દ લીધે છે. સમુદાય દષ્ટિ નહીં રાખીએ તે શું થાય ? જે તું કરે તે વિશ્વને નજરમાં રાખી 2. વિશ્વ શબ્દ પછી માતૃત્વ, પુત્રત્વ ન લીધું ને બંધુત્વ કેમ લીધું ? બંધુ જુદા રહ્યા છતાં બધે સંબંધ જાળવવાનું રહે છે. મા દીકરાને પુત્ર બાપને પૃથ રહેવાનું, આર્યશાસ્ત્રમાં સ્થાન જ નથી. મારા પુત્ર-પિતાપુત્ર જુદા રહે તેને આર્યમાં સ્થાન નથી. ભાઈઓ જુદા રહે છતાં થાવતજીવન સ્નેહની ગાંઠ છૂટે નહીં. દરેક વ્યક્તિની ચેતના સુખ-દુ:ખ, પૂણ્ય-પાપકર્મો જુદાં છે, પરંતુ જુદી વ્યક્તિઓ છતાં ભાઈ ભાઈ, બે વ્યક્તિ જુદી છતાં આબરૂ, ધનમાં એક સરખી રીતે ભાગીદારીમાં ચાલે છે, જગતના છ આપણાથી જુદી વ્યક્તિઓ છે તે ભેદ છતાં એમની ઉપર આપણી ફરજ હમેશાં એક સરખી રાખવી જોઈએ. તે માટે બંધુ શબ્દ રાખે. એહના તંતુઓથી બંધાય. તેમાં દેરડી બાંધવાની હતી નથી. એવી રીતે અહીં, વિશ્વના સમગ્ર જી સાથે ક્તવ્ય-તંતુથી બંધાવાનું છે ત્યારે જ પવિત્ર નામ જ્યોતિર્ધર પુરુષનું જણાવ્યું હતું. તેવી