Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ - સંગ્રહ સવાવીસમી નાકા-દોડનાર થયા તેમ ધીમે ધીમે પહેલાં કુટુમ્બના દુખે દુખી, સુખે સુખી. કુટુમ્બના દુ:ખ દૂર કરવા તયાર થાવ. વિશ્વના અંશ તરીકે કુટુંબ ગણુને જાવ, જેથી આખી જ્ઞાતિમાં જાવ. જીવનની જીવન જાય તે પણ કુટુમ્બમાંથી બહાર નીકળી ન શકે. વિશ્વબંધુત્વ શેરીમાં એક દૂત નવું આવે, તે બધા કૂતરા સામા થાય. કુટુમ્બને કુટુમ્બ તરીકે સાચવવામાં વૃદ્ધિ નથી, માટે કુટુંબને વિશ્વના અંશ તરીકે લે. આખા વિશ્વનું હિત કરવું છે. તેને આ અંશ છે. તેથી આગળ વધે એટલે જ્ઞાતિ, દેશ, વિશ્વ. સર્વ જીવ માટે તે પ્રયત્ન કરે–પ્રથમથી શરુઆત કરે. એક ઘૂંટ નથી તેને ગણિત શી રીતે શીખવવું? જેઓને “વર વર કે કન્યા વરે પણ ગેરનું તરભાણું ભરે.' બસ મારું જ. સ્વભાવને માત્ર વિચાર. ઘરને વિચાર જ નથી. પના હિતમાં રાજી થવાતું નથી. એક ઘર છે એ 10000 થી વેચ્યું, બીજાએ લીધું. તેની 25 હજારની કીંમત થઈ તે તરત મનમાં થાય કે-૧૫ હજાર મતના બાઈ છે. તે દીધું અને તેણે દ્વીધું છે, છતાં તેને ન મળે તેમાં મનમાં એ થયું! કેમ ? તેને મળ્યા તેમાં તું નારાજ, બીજાના લાભમાં પણ આપણને બળતરા. તેવી રીતે 10,000 ની કિમત ઘટી ગઈ, તે? તુરત કહે કે-લે લેતે જા. બીજાના લાભને અંગે નાખુશ અને હાનિને અંગે ખુશ થવાની આદત પડી છે. વિશ્વ તરફ શુભ નજરની આશા શી રીતે રાખી શકાય? માટે અહીં પ્રથમ વિશ્વ શબ્દ મે. અવિભક્ત ભાઈને અંગે જેમ થાય તેમ વિશ્વને અંગે થવું 1 થવાની ભ નજરની ન શકાય ? માટે