Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ સગ્રહ, બેંતાલીસમી દેશના-૪૬ છે દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ આરાધના. 28 દ્વિ જે મુ. 1, મતીમુખીયાની ધર્મશાળા, પાલીતાણા. ભાવનમસ્કાર, શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન્ ઉમાતિજી મહારાજ, શ્રી પ્રશમરતિપ્રકરણમાં મોક્ષના ઉપાય તરીકે એક જ વસ્તુ જણાવે છે કે -આરાધના વગર મેક્ષ પામી શક્તો નથી, કઈ પામશે પણ નહીં. મેક્ષ પામ્યા, પામે છે અને પામશે એ સર્વ જી આરાધનાના પ્રતાપે જ આરાધનાથી નિરપેક્ષ રહીને મેક્ષ પામી શકાતું નથી આથી આરાધના સિવાય મોક્ષ નથી પણ આરાધના વસ્તુ ન સમજાય તે ? આરાધના શબ્દ લખીને તેના સામું જોયા કરીએ, તે શું વળે ? આજે લેકે–આરાધના આરાધના શબ્દ પકારે છે. પંચપરમેષ્ઠિની નેકારવાળી ગણે છે, તે છોડીને સાધના ના એમ ગણે રીએ હીરાનું તેજ લેવું. હરે ન લે ને? હીરા, મેતી, સોનું એ વગેરે પાણી–કસતેજને અંગે લેખાય છે. મહાવીર મહારાજા, ઇષભદેવજી આદિ યાવતુ આજના સાધુઓ પણ ગુણવાળી વ્યકિત લેવાથી આરાધ્ય છે. ત્રણેની આરાધના કરનારે આરાધક છે. આરાધનાનું સ્વરૂપ કણ? આરાધ્ય તે જણાવ્યા, કે જેને આત્મા આવશ્યક ગેમાં ભાવિત હોય, તે આત્માએ આરાધક છે. પ્રમાદેને ડગલે પગલે ટાળવા તૈયાર હોય, તેઓ આરાધક બને છે. તેઓ મેક્ષમાર્ગના મુસાફર બની શકે છે.