Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust

View full book text
Previous | Next

Page 993
________________ 430] - દેશના દેશના તીર્થકર થવાને હજી 23-24 ભવ બાકી હતા. તે પણ મેટા ભવ! તેમાં પણ સૂક્ષમ તે ઘણુ ભ બાકી હતા 27 ભવમાં ક્રોડાકોડ કાળ ખૂટે નહિં! 33 સાગરોપમ ભેગવનાર, ફેર: ૩૩માં મ હેય. 33 ભેગવનાર નારકી કે દેવતા હોય. ઉત્કૃષ્ટ સ્થિતિવાળા. બેથી આગળ કેઈ ન વધે. મહાવીર મહારાજાને (ક્રોડાકોડ સાગરોપમ સંસારમાં બાકી હતા તેવા નેeઅવળે માગે ગયેલા મરીચિને વંદન કરનાર ભારતમહારાજાને વંદન કેમ કામ લાગ્યું ? તે સમજે કે-ભરતમહારાજા, એ મરીચિના ખુદ પિતા હતા, છતાં તેને વંદન કરતી વખતે તેઓ ડાંડી પીટીને કહે છે કે- તું અવળે માગે છે. આ વંદન કરું છું, તે મારે કુળે જન્મે તેથી કીંમત નથી.” જૈન શાસન ગુણ ઉપર કેટલું બધું ધરે છે? વ્યકિતથી કેટલું ખસે છે? મરીચ સાધુપણામાં રહેવા તૈયાર ન હતે. ઘેર જવા તૈયાર હતું છતાં મતથા હેતુ ન રાશિ= ઘેર જવું છે પણ ભરત મહારાજાની લજજાથી ઘેર જઈ શક્ત નથી; ચક્રવતી પિતાને છોકરે ઘેર આવે તે ન ખમે. પતિતને ચક્રવતી પણ અપનાવવા તૈયાર ન હતા કેમ? પદ્ય તે ન ઘરને ન બહારને. ભરત મહારાજાના છોકરા પતિત થઈ ભરતને ઘેર આવે તે ભારતને પાલવતું નથી. નહીંતર મરીચિને ઘેર જવામાં શરમ શાની? બાપ તેવા ન હતા તે પડીને આવ્યું છતાં “આવ...ભાઈ! સારું થયું એમ આદરની જ આશા રહેત. પણ મરીચિને પાછું ઘેર જવામાં તે આશા નથી તેથી વિચારે છે કે-લાજથી ઘેર ન જવાય.” ભરત ધિક્કારે ત્યારે ? ભરત મહારાજા તે વસ્તુને અધર્મ ન ગણે તે મરીચિને ઘેર જવામાં વાંધો જ શું ? પિતાને છેક

Loading...

Page Navigation
1 ... 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004