Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust

View full book text
Previous | Next

Page 1002
________________ સંગ્રહ. બેંતાલીસમી [439 ઉપવાસ ન કરે તે પ્રાયશ્ચિત કર્યું. કેટલાક ઊંટ-ઉપાધ્યાયે પર્વતિથિને લેપવાના રસમાં શાસ્ત્રસિદ્ધ એવી રીતે ચારપવીને પણ જૂઠી રીતે પ્રચારે છે ! યોગશાસ્ત્રની ટીકામાં ખુદ હેમચંદ્રાચાર્ય મહારાજે તે ચારપર્વની વ્યાખ્યા કરેલી છે કે આઠમ-ચૌદશ–પૂર્ણિમા અને અમાસ એ ચતુષ્પવી ગણાય છે, છતાં તેવા ઉંટ ઉપાધ્યાય, પુનમ અને અમાસને શાસ્ત્રસિદ્ધ પર્વમાંથી લેપી નાખવા બે આઠમ અને બે ચૌદશને ચતુષ્પવી તરીકે છાપીને પ્રચારે છે ! એ પક્ષવાળાએ પ્રશ્નના ઉત્તરમાં ઉતર્યું નહીં, અને આમ છાચારીપણે લખ્યા જ કરવું એ જ વાત રાખી છે. મળીને પ્રશ્નોત્તર કરવા, તે વાત એ વર્ગ શીખ્યા જ નથી. લખવાને વખત આવ્યે, ત્યારે એકાંતમાં બેસીએ બંને પક્ષે પ્રશ્નોત્તરે કરવાનું અને પ્રશ્નોને ખુલાસો કરવાનું નક્કી થવા મુજબ 15 દિવસ સુધી પ્રશ્નો થયા. અહીંથી લેખિત સહી સાથે જવાબ અપાયા; અને એમને પ્રશ્નોના ઉત્તરે આપવાનું જણાવ્યું ત્યારે કહે–અમારે તે પ્રશ્નોના ઉત્તરે લેવાના છે, આપવાના નથી! આવી તે એ વર્ગની પ્રમાણિકતા છે. તે પર્વક્ષયવાદીઓએ 15 દિવસ સુધી જે પ્રશ્નો પૂછયા છે, તે પ્રશ્ન પણ બધા લોકિક ટીપ્પણ સંબંધીના જ પૂછયા! આગમ, શાસ્ત્ર કે સામાચારી આદિને કઈ ખાસ પ્રશ્ન જ નહીં! માત્ર “અમે ગંભીર પ્રશ્નો કર્યા છે એમ બિચારાઓએ પિતાના અંધ અનુયાયીઓને ઘડીભર બતાવ્યું. ટીપણું બંનેને માન્ય છે. પછી એને અંગે પ્રશ્નો શાને ? તમારા પ્રશ્નો? તે વાત ડાવી !ઉત્તરની અશક્તિને પિકારતું લખાણ લખી મોકલ્યું. (ાત અટકી. અટકવામાં સદ્ગહસ્થને વચમાં નાખ્યા.

Loading...

Page Navigation
1 ... 1000 1001 1002 1003 1004