Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ - - સંગ્રહે, છંતાલીમ [433 રવાનું છે? ભરત મહારાજાએ મરીચિને વંદન કર્યું, તે વંદન આથી લેખામાં ગણાયું. ધર્મશેષ ગ્રાચાર્ય મહારાજાએ તે દ્રવ્ય તીર્થંકરનાં વંદનના અંગે દાખલે દીધે. વીરાસાલવીના વંદનમાં મીંડું ગણે છે. આથી લાંબે કાળે થવાવાળા તે મહાવીર તીર્થકરનાં વંદનને આરાધનામાં ગયું, વીશ સાલવીએ વંદન કર્યું તે તે કૃષ્ણનું અનુકરણ કર્યું. “કૃષ્ણ ત્રણ ખંડના માલીક છે, માટે તેમને ખુશી કરું” એ ધ્યેયથી વંદન કર્યું છે. વંદનમાં એ રીતે બંનેનાં ધ્યેય જુદા થઈ ગયા છે. આણુજાઈમાં વાસુદેવ ખુશ થાય, એ પ્રકારે વીરાને ધ્યેય પલટાવવાથી આરાધનાના માર્ગમાં ન ગણ્યો. ભરતમહારાજાને આરાધનાના માર્ગમાં ગણ્યા. કર્મક્ષયને મુદ્દો હોય, ધ્યેય હોય તેનું વંદન તે આરાધના. આમ તે જેનશાસન, વ્યક્તિની પૂજાને પણ માને છે. નહીંતર “રણમાં જ ઘરે” એમ વીશને વંદન ન કરતે. એવીશ તીર્થકર વ્યક્તિ છે કે જાતિ? ઉસભાદિ વ્યક્તિ તીર્થ કર છે. ગુણના ધ્યેય વગર આરાધના નથી. વ્યક્તિનું આરાધન જેનશાસનમાં છે, પણ વ્યક્તિ તરીકે આરાધના નથી. ગુણવાન તરીકે આરાધના છે વિશ્વને હીરા જડપીપિ 4i રાખવદેવજીપણને અંગે વંદન નથી. ત્યારે તીર્થકલ્પણને અંગે-જિનેશ્વપણને અગે-કેલીપણને અંગે વંદન છે. આમાં વ્યક્તિની પૂજા છે, પણું ગુણવાન વ્યક્તિ છે માટે પૂજા છે-વંદન છે. સોનું અને કસ, સિનાને છોડી કસ જુદો નથી હીરા મેતીનાં પાણી જુદા નથી. વ્યક્તિનું આરાધન ન માનીએ તે ચાર પદ છેડી દેવાં પડે. શાસ્ત્રકાર કહે છે