Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ દેશના ૩પ૬] દેશના છે. મનુષ્યવધ તે કરે જ છે પણ તેમાં સદેષ મનુષ્ય–ગુનેગાર જલ્લાદ નથી, માટે તેને નથી મારતા કે ફાંસી નથી દેતા. જલ્લાદ કરી રહ્યો છે...નેકરીના પૈસા લે છે, ત્યારે મનુષ્યવધ કરે છે. જલ્લાદ જે મનુષ્યવધ કરે છે તેને સદેષ મનુષ્યવધ નથી કહેતા. કેરટમાં કેઈ–મેઈના હુકમથી કેઈને મારે છે, તેને ઈશ્વરે પ્રેયે તે તેને પાપ શાનું? કાં તે સુખદુ:ખ ની પ્રવૃત્તિથી સ્વતંત્ર થાય છે, કાં તે એ ગુનેગાર નથી તેમ માને પછી પાપ જેવી ચીજ નથી, માટે પદાર્થના સ્વભાવને ઓળખીને ચાલવામાં આવે તે સહેજે સમજાશે કે પૂણ્યને સ્વભાવ છે કે તે સુખનાં સાધને મેળવી આપે છે. તેવી જ રીતે પાપ, દુ:ખનાં સાધન મેળવી આપે છે. તેમાં વચમાં કેઈને આડે આવવાનું હતુ નથી, પરંતુ એટલેથી નહીં અટક્તાં આજ વૈજ્ઞાનિક રીતે પ્રયત્નથી બનવાવાળા પદાર્થને પણ ઈશ્વર માથે ચડાવવામાં આવ્યા છે. લુણના અગરમાં લેતું નાંખીએ તે તે લેડું મીઠારૂપ થઈ જાય છે. કેલસાની ખાણમાં રેતી નંખાય તે અમુક વર્ષે–૮૦–૦ વર્ષે કેલસે થાય છે. આત્મીય ઉપકારથી ઈશ્વરનું ઈશ્વરપણું રાખ્યું હોય તે તે માત્ર જૈન દર્શને જ. મારે આમા પુણ્યપાપના માર્ગે સમજ ન હતું, તે હવે સમજીને પ્રવૃત્તિ નિવૃત્તિવાળે થયે. ભગવાનને ઉપદેશ થયેપૂણ્ય, આત્માનું સ્વરૂપ સમજાવ્યું ત્યારે પાપના માર્ગને છેડવા લાગે. આત્માનાં સ્વરૂપને સમજ આત્મસ્વરૂપ પ્રગટ કરવા માટે તૈયાર થયે છું. એ રીતે જેનેએ આત્મીય વસ્તુને સમજાવનાર હોવાથી દેવ માનવામાં આવેલા છે. જન્મ આપે છે સૃષ્ટિ, પૃથ્વી, પાણી બનાવ્યાં છે તે રીતે તે ઈશ્વર નથી